________________
૧૩. ઋષભદેવ ૧૩ કાઠીયા:
૧. આળસ, ૨. મોહ, ૩. અવિનય, ૪. અભિમાન, ૫. કોધ, ૬. પ્રમાદ, ૭. કૃપણ, ૮. ભય, ૯. શોક, ૧૦. અજ્ઞાન, ૧૧. વિકથા, ૧૨. કૌતુક, ૧૩. વિષય સ્થાપનાચાર્યના ૧૩ બોલ: ૧. શુદ્ધ સ્વરૂપના ધારક ૨. ગુરૂ જ્ઞાન મય, ૩. ગુરૂ દર્શન મય, ૪. ગુરચારિત્ર મય, ૫. ગુરૂ શુદ્ધ શ્રદ્ધા મય, ૬. શુદ્ધ પ્રરૂપણા મય ૭. શુદ્ધ સ્પર્શનામય, ૮. ગુરૂ પંચાચાર પાળે, ૯. ગુરૂ પંચાચાર પળાવે, ૧૦. ગુરૂ પંચાચાર અનુમોદે ૧૧ ગુરૂ મન ગુપ્તિ, ૧૨. ગુરૂ વચન ગુપ્તિ, ૧૩. ગુરૂ કાય ગુપ્તિએ ગુપ્તા
ચૌદ વધુ વક ચૌદ પૂર્વ: ૧. ઉત્પાદ પૂર્વ ૨. અગ્રાયણીય, ૩. વીર્ય પ્રવાદ, ૪. અસ્તિપ્રવાદ, ૫. જ્ઞાન પ્રવાદ, ૬. સત્ય પ્રવાદ, ૭. આત્મ પ્રવાદ, ૮. કર્મ પ્રવાદ, ૯. પ્રત્યાખ્યાન પ્રવાદ, ૧૦. વિદ્યા પ્રવાદ, ૧૧. કલ્યાણ પ્રવાદ, ૧૨. પ્રાણાવાય, ૧૩. ક્રિયાવિશાલ, ૧૪. લોક બિન્દુસાર ચૌદ નિયમ : ૧. સચિત,
૨. દ્રવ્ય, ૩. વિગઈ, ૪. વાણહ, ૫. તંબોલ, ૬. વત્સ, ૭. કુસુમ, '૮. વાહણ, ૯. શયન, ૧૦. વિવેલન, ૧૧. બ્રહ્મચર્ય, ૧૨. દિશી, ૧૩. સ્નાન, ૧૪. ભરેલું
૧૪ સ્વપ્ન:
૧. હાથી, ૨. વૃષભ, ૫. પુષ્પની માલા, ૬. ચંદ્ર,
૩. સિંહ, ૭. સૂર્ય,
૪. લક્ષ્મી, ૮. ધજા,
૬૮
કનપા સંહ