________________
૪. રસ ત્યાગ, ૫. કાય ફ્લેસ,
૬. સંલીનતા, ૭. પ્રાયશ્ચિત, ૮. વિનય,
૯. વૈયાવચ્ચ, ૧૦. સ્વાધ્યાય, ૧૧. ધ્યાન,
૧૨. કાઉસ્સગ્ન ૧૨ ઉપયોગ: ૧. મતિજ્ઞાન ઉપયોગ, ૨. શ્રુત જ્ઞાન ઉપયોગ, ૩. અવધિ જ્ઞાન ઉપયોગ ૪. મન:પર્યવજ્ઞાન ઉપયોગ, ૫. કેવળજ્ઞાન ઉપયોગ, ૬. ચક્ષુદર્શન ઉપયોગ, ૭. અચક્ષુ દર્શન ઉપયોગ ૮. અવધિ દર્શન ઉપયોગ, ૯. કેવળ દર્શન ઉપયોગ, ૧૦. મતિ અજ્ઞાન ઉપયોગ, ૧૧. શ્રુત અજ્ઞાન ઉપયોગ, ૧૨. વિભંગ જ્ઞાન ઉપયોગ ૧૨ પર્ષદા : | ૧. અગ્નિ દિશામાં સાધુ બેસે છે. ૨. અગ્નિ દિશામાં વૈમાનિક દેવી બેસે છે. ૩. અગ્નિ દિશામાં સાધ્વી બેસે છે. ૪. ઈશાન દિશામાં વૈમાનિક દેવી બેસે છે. ૫. ઈશાન દિશામાં પુરૂષો બેસે છે. ૬. ઈશાન દિશામાં સ્ત્રીઓ બેસે છે. ૭. વાયવ્ય દિશામાં ભવનપતિદેવ બેસે છે. ૮. વાયવ્ય દિશામાં જ્યોતિષી દેવી બેસે છે. ૯. વાયવ્ય દિશામાં વ્યંતર દેવી બેસે છે. ૧૦. નૈઋત્ય દિશામાં ભવનપતિ દેવ બેસે છે.
૧૧. નૈઋત્ય દિશામાં વ્યંતર દેવ બેસે છે. ૧૨. નૈઋત્ય દિશામાં જ્યોતિષી દેવી બેસે છે. કાયાના ૧૨ દોષ : ૧. સ્થિર આસને ન બેસે, ૨. ચારે બાજુ જોયા કરે, ૩. પાપવાનું કામ કરે, ૪. આળસ મરડે, ૫. અવિનયથી બેસે, ૬. ભીંતનો ટેકો લઈ બેસે, ૭. શરીરનો મેલ ઉતારે, ૮. ખણજ ખણે, ૯. પગ ઉપર પગ ચઢાવે, ૧૦. અંગ ઉઘાડું રાખે, ૧૧. ચારે તરફથી શરીર ઢાંકે, ૧૨. નીંદ્રાલે
હૈ વસ્તુ વર્ણન અષભદેવના ૧૩ ભવ: ૧. ધન સાર્થવાહનો, ૨. યુગલીયાનો, ૩. સૌધર્મ દેવલોક, ૪. મહાબળકુમાર, ૫. ઈશાન દેવલોક, ૬. વજબંઘ રાજા, ૭. યુગલીયા, ૮. સૌધર્મ દેવલોક, ૯. કેશવરાજા, ૧૦. અશ્રુતે દેવ, ૧૧. વજનાભચકી, ૧૨. સર્વાર્થસિધ્ધ
કનકકૃપા સંગ્રહ