________________
તેમ વચ્ચે પર્વત વિગેરે નડતર આવવા છતાં અડચણ વગર
ચાલી શકવાની શક્તિ ૧૦. અંતરધાનત્વશક્તિ અદ્રશ્ય અંતરધાન (અલોપ) થવાની શક્તિ ૧૧. કામરૂપિત્વશક્તિ એક સાથે અનેક રૂપો બનાવવાની શક્તિ
બાર વસ્તુ વર્ણા અરિહંતના બાર ગુણ: ૧. અશોક વૃક્ષ, ૨. સુરપુષ્પ વૃષ્ટિ, ૩. દિવ્યધ્વની, ૪. ચામર, ૫. આસન,
૬. ભામંડલ, ૭. દુંદુભિ, ૮. છત્ર,
૯. અપાયાપગમાતિશ્ય, ૧૦. જ્ઞાનતિશય, ૧૧. પૂજાતિશય, ૧૨. વચનાતિશય ૧૨ ચક્રવતી :
૧.ભરત, ૨. સગર, ૩. મઘવા, ૪. સનતકુમાર, ૫. શાંતિનાથ, ૬.કુંથુનાથ, ૭. અરનાથ ૮. સુભૂમ,
૯. મહાપમ, ૧૦, હરિણ, ૧૧. જય, ૧૨. બ્રહ્મદત્ત શાંતિનાથ ભગવાનના ૧૨ ભવ: ૧. શ્રીષેણ રાજા, ૨. યુગલીયા,
૩. સૌધર્મ દેવ, ૪. વિદ્યાધર, ૫. પ્રાણતે દેવ, ૬. મહાવિદેહે, ૭. અશ્રુતે દેવ, ૮. જયુદ્ધચકી, ૯. રૈવેયકે દેવ, ૧૦. મેઘરથ રાજા, ૧૧. સર્વાર્થ સિધ્ધ, ૧૨. શાંતિનાથ બાર ભાવના: ૧. અનિત્ય ભાવના, ૨. અશરણ ભાવના, ૩. સંસાર ભાવના, ૪. એકત્વ ભાવના, ૫. અન્યત્વ ભાવના, ૬. અશુચિ ભાવના, ૭. આશ્રવ ભાવના, ૮, સંવર ભાવના, ૯. નિર્જરા ભાવના,
૧૦. લોકસ્વભાવ ભાવના, ૧૧. બોધિદુર્લભ ભાવના, ૧૨. ધર્મ ભાવના નિર્જરાના ૧૨ ભેદ:
૧. અણસણ, ૨. ઉણોદરી, ૩. વૃતિસંક્ષેપ,
કનકકુપા સંગ્રહ