SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ પ. વૈકિયો ૭૦૦ હતા, ૬. વાદીઓ ૪૦ હતા, ૭. અવધિજ્ઞાનીઓ ૧૩૦૦ હતા, ૮. મન:પર્યવજ્ઞાનીઓ ૫૦૦ હતા, ૯. કેવળજ્ઞાનીઓ ૭૦૦ હતા, ૧૦. ચૌદ પુવઓ ૩૦૦ હતા સ્ત્રી તે જ ભવમાં ન પામે: ૧. તીર્થંકર પદવી, ૨. ચક્રવર્તિપણું, ૩. વાસુદેવપણું, ૪. બળદેવપણું, ૫. સંભિશ્રોતાલબ્ધિ, ૬. ચારણલબ્ધિ, ૭. ચૌદપૂર્વ, ૮. ગણધરલબ્ધિ, ૯. પૂલાલબ્ધિ, ૧૦. આહારક શરીર પાર્શ્વનાથના ૧૦ ભવ: ૧. મરૂભૂતિ, ૨. હસ્તિનો, ૩. સહસ્ત્રાર દેવલોકે, ૪. કરણવેગ વિદ્યાધર, ૫. અય્યત દેવલોક, ૬. વજનાભ, ૭. રૈવેયકે ૮. સુવર્ણ બાહુરાજા, ૯. પ્રાણત દેવલોક, ૧૦. પાર્શ્વનાથ ભગવાન ૧૦ આસાતના: ૧. દેરાસરમાં તંબોલ ખાવું-પાન ચાવતા દેરાસરમાં જવું, ૨. દેરાસરમાં પાણી પીવું, ૩. દેરાસરમાં ભોજન કરવું, ૪. દહેરાસરમાં જોડાં પહેરવાં, ૫. દહેરાસરમાં મૈથુન સેવવું, ૬. દહેરાસરમાં સૂઈ જવું, ૭. દહેરાસરમાં થુંકવું -બળખો નાખવો, ૮. દહેરાસરમાં પેશાબ કરવો ૯. દહેરાસરમાં ઝાડે જવું, ૧૦. દહેરાસરમાં જૂગાર રમવો ૧૦ પ્રાયશ્ચિત તપ: ૧. આલોચના પ્રાયશ્ચિત, ૨. પ્રતિક્રમણ પ્રાયશ્ચિત, ૩. મિશ્ર પ્રાયશ્ચિત, ૪. વિવેક પ્રાયશ્ચિત, ૫. કાયોત્સર્ગ પ્રાયશ્ચિત, ૬. તપ પ્રાયશ્ચિત, ૭. છેદ પ્રાયશ્ચિત, ૮. મૂલ પ્રાયશ્ચિત, ૯. અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત, ૧૦. પારાંચિત્ત પ્રાયશ્ચિત ૧૦વૈયાવૃત્ય: ૧. આચાર્યનું વૈયાવૃત્ય કરવું તે, ૨. ઉપાધ્યાયની સેવા કરવી તે, કનકકુપા સંરહ ૬૨
SR No.023015
Book TitleKanak Jain Vividh Sangraha
Original Sutra AuthorN/A
AuthorHariprabhvijay
PublisherKanakkirti Harigranth Mala
Publication Year
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy