________________
૫. સ્થિર, ૬. શુભ, ૭. સૌભાગ્ય, ૮. સુસ્વર, ૯. આદેય, ૧૦. યશ સ્થાવરનો દશકો: , ૧. સ્થાવર, ૨. સુક્ષ્મ, ૩. અપર્યાપ્ત, ૪. સાધારણ, ૫. અસ્થિર, ૬. અશુભ,
૭. દુર્ભાગ્ય, ૮. દુશ્વર, ૯. અનાદેય, ૧૦. અપયશ ૧૦ તીર્થંગ જjભક:
૧. અન્ન જjભક, ૨. પાન જjભક, ૩. વસ્ત્ર જjભક, ૪. લેણ જjભક, ૫. પુષ્પ જ ભક, ૬. ફળ જjભક, ૭. પુષ્પફળ જjભક, ૮.શયન જાંભક,
૯. વિઘા જ ભક, ૧૦. અવિયત જjભક ૧૦ ભવનપતિ:
૧. અસુરકુમાર, ૨. નાગકુમાર, ૩. સુવર્ણકુમાર, ૪. વિદ્યુતકુમાર, ૫. અગ્નિકુમાર, ૬. દીપકુમાર, ૭. ઉદ્દધ્ધીકુમાર, ૮. દિશીકુમાર,
૯. પવનકુમાર, ૧૦. મેઘકુમાર ૧૦ પ્રાણ:
૧. સ્પશેન્દ્રિય, ૨. રસનેન્દ્રિય, ૩. ધ્રાણેન્દ્રિય, ૪. ચક્ષુરિન્દ્રય, ૫. શ્રોતેન્દ્રિય, ૬. મનોબળ, ૭. વચનબળ, ૮. કાયબળ,
૯. શ્વાચ્છોશ્વાસ, - ૧૦. આયુષ્ય ૧૦ મિથ્યાત્વના પ્રકાર:
૧. ધર્મને અધર્મ કહેવો, ૨. અધર્મને ધર્મ કહેવો, ૩. માર્ગને ઉન્માર્ગ કહેવો, ૪. ઉન્માર્ગને માર્ગ કહેવો, ૫. સાધુને અસાધુ કહેવો, ૬. અસાધુને સાધુ કહેવો, ૭. જીવને અજીવ કહેવો, ૮. અજીવને જીવ કહેવો, ૯. મૂર્તિને અમૂર્ત કહેવો, ૧૦. અમૂતને મૂર્ત કહેવો
મહાવીર સ્વામીની ૧૦ સંપદા: ૧. સાધુઓ ૧૪00 હતા, ૩. શ્રાવકો ૧૫60 હતા, કનકકૃપા સંગ્રહ
૨. સાધ્વીઓ ૩૬000 હતા, ૪. શ્રાવિકાઓ ૩૧૮૦ હતી,