________________
સાત જૈન મત : ૧. સર્વજ્ઞ મત, ૨. ધર્મ મત, ૩. તત્ત્વ મત, ૪. અર્થ મત,
૫. પ્રમાણ મત, ૬. પ્રતિભા મત, ૭. સિદ્ધ મત સાત વિનય: ૧. જ્ઞાન વિનય, ૨. દર્શન વિનય, ૩. ચારિત્ર વિનય, ૪. મનયોગ વિનય, ૫. વચનયોગ વિનય, ૬. કાયયોગ વિનય, ૭. ઉપચાર વિનય પૂજા વિષે સાત પવિત્રતા: ૧. શરીર પવિત્ર રાખવું,
૨. વસ્ત્રો ચોખ્ખા રાખવા, ૩. સારા વિચારો રાખવા,
૪. દહેરાસરની જમીન સારી રાખવી, પ. પૂજાની સામગ્રી શુદ્ધ રાખવી, ૬. વિધિ પ્રમાણે પૂજા કરવી,
૭. પૂજાની વસ્તુઓ પ્રમાણિકપણાથી ઉપાર્જન કરેલા પૈસાથી લાવવી સાત ક્ષેત્ર: ૧. ભરત ક્ષેત્ર, ૨. હિમવંત ક્ષેત્ર, ૩. હરિવર્ષ ક્ષેત્ર, ૪. મહાવિદેહ ક્ષેત્ર,
૫. રમકક્ષેત્ર, ૬. હિરણ્યવંત ક્ષેત્ર, ૭. ઐરાવત ક્ષેત્ર સાત સમુદ્યાત : ૧. વેદના સમુદ્દઘાત, ૨. કષાય સમુદ્દઘાત, ૩. મરણ સમુઘાત, ૪. વૈકિય સમુદ્દઘાત, ૫. તૈજસ સમુદ્દઘાત, ૬. આહારક સમુદ્દઘાત,
૭.કેવલિ સમુદ્દઘાત સાત કાયયોગ: ૧. ઔદારિક કાયયોગ, ૨. હારિક મિશ્ર કાયયોગ, ૩. વૈકિય કાયયોગ, ૪. વૈકિય મિશ્ર કાયયોગ, ૫. આહારક કાયયોગ, ૬. આહારક મિશ્ર કાયયોગ, ૭. તેજસ કાર્પણ કાયયોગ દેવો કોનું અપહરણ ન કરે:
૧. વિશુદ્ધ બ્રહ્મચર્ય પાળનાર, ૨. અંતકૃત કેવળીનું, ૩. આહારક શરીરનું, ૪. પૂલાક નિગ્રંથનું, ૫. પરિહાર વિશુદ્ધિ ચારિત્રવાળાનું, ૬. ચૌદ પૂર્વીનું, ૭. અપ્રમત મુનિનું કનકકૃપા સંગ્રહ
૫૫