________________
સાત ચક: ૧. અશોક ચક્ર, ૨. સુદર્શન ચક, ૩. ચક રત્ન, ૪. ધર્મ ચક,
૫. કાળ ચક, ૬. સંસાર ચક, ૭. સિદ્ધ ચક સાત ગરગાં: ૧. પાણી ગળવાનું, ૨. ઘી ગળવાનું, ૩. તેલ ગળવાનું, ૪. છાશ ગળવાનું, પ. દૂધ ગળવાનું, ૬. ઉકાળેલું પાણી ગળવાનું, ૭. આટો ચાળવાનું
આઠ વસતું વર્ણન આઠ માંગલીક: ૧. સાથીઓ,
૨. શ્રીવત્સ, ૩. કુંભ, ૪. ભદ્રાસન, ૫. નંદાવર્ત, ૬. મિનયુગ, ૭. દર્પણ, ૮. વર્ધમાન આઠ કર્મ: ૧. જ્ઞાનાવરણીય, ૨. દર્શનાવરણીય, ૩. વેદનીય, ૪. મોહનીય,
૫. આયુષ્ય, ૬. નામ, ૭. ગોત્ર, ૮. અંતરાય આઠ પૂજા:
૧. જળ પૂજા, ૨. ચંદન પૂજા, ૩. ફૂલ પૂજા, ૪. ધૂપ પૂજા,
૫. દીપક પૂજા, ૬. અક્ષત પૂજા, ૭. નૈવેદ્ય પૂજા, ૮. ફળ પૂજા આઠ મદ: ૧. જાતિનો મદ, ૨. કુળનો મદ, ૩. બળનો મદ, ૪. રૂપનો મદ,
૫. તપનો મદ, ૬. ઋદ્ધિનો મદ, ૭. વિદ્યાની મદ, ૮. લાભનો મદ સિધ્ધના આઠ ગુણ:
૧. અનંત જ્ઞાન, ૨. અનંત દર્શન, ૩. અનંત ચારિત્ર, ૪. અનંત વીર્ય,
૫. અવ્યાબાધ સુખ, ૬. અક્ષયસ્થિતિ, ૭. અરૂપિપણું, ૮. અગુરૂલઘુ આઠ દોષ :
૧. ખેદ, ૨. ઉદ્વેગ, ૩. ભ્રમ, ૪. અશાંતિ, પ. પ, ૬. આસંગ, ૭. અન્યમુદ, ૮. રોગ પદ
૫૬
કનકકપાસરહ