SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ સાત પદવીઓ: ૧. આચાર્ય, ૨. ઉપાધ્યાય, ૩. સ્થવિર, ૪. પ્રવર્તક, ૫. ગણી, ૬. ગણધર, ૭. ગણાવચ્છ સાધુનું મૌન: ૧. પ્રતિકમણ, ૨. ગમણે, ૩. ભોજને, ૪. પડિલેહણે, ૫. વડીનીતિ, ૬. લઘુનીતિ, ૭. ગ્રહણે સાધુની ભાષા: ૧. થોડું, ૨. મીઠું, ૩. મધુર, ૪. વિચારી, ૫. કામ પડે, ૬. નિરવા, ૭. કપટ રહિત સાત ગૌચરી : ૧. ક્ષીર ગૌચરી, ૨. અમૃત ગૌચરી, ૩. મધુકર ગૌચરી, ૪. ગૌ ગૌચરી, ૫. રૂદ્ર ગૌચરી, ૬. અજગર ગૌચરી, ૭. ગદ્ધા ગૌચરી સાત પ્રકારે આયુષ્ય તુટે: ૧. રાગથી, ૨. ભયથી, ૩. શસ્ત્રોથી, ૪. મંત્રથી, ૫. ઘણા આહારથી, ૬. દુ:ખથી, ૭. પડવાથી સાત માંડલી: ૧. સૂત્ર માંડલી, ૨. અર્થ માંડલી, ૩. ભોજન માંડલી, ૪. પ્રતિલેખન માંડલી, ૫. આવશ્યક માંડલી, ૬. સ્વાધ્યાય માંડલી, ૭. સંથારાપોરસી માંડલી સાત વાર ચૈત્યવંદન : ૧. રાઈપ્રતિકમણમાં, ૨. વિશાળ લોચનનું, ૩. દેરાસરમાં, ૪. પચ્ચખાણ પાળતાં, ૫. આહાર કર્યા પછી, ૬. દેવસિક પ્રતિકમણનું, ૭. સંથારાપોરીસીમાં સાત પાપનું ફળ: ૧. રોગ ફળ, ૨. શોક ફળ, ૩. પરિતાપ ફળ, ૪. દુ:ખ ફળ, ૫. વ્યસન ફળ, ૬. વધ ફળ, ૭. બંધન ફળ કયા સંગ્રહ
SR No.023015
Book TitleKanak Jain Vividh Sangraha
Original Sutra AuthorN/A
AuthorHariprabhvijay
PublisherKanakkirti Harigranth Mala
Publication Year
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy