________________
છ આગાર : ૧. રાજાભિયોગ, ૨. ગરગાભિયોગ, ૩. બેલાભિયોગ, ૪. દેવાભિયોગ, ૫. ગુરૂનિગ્રહ,
૬. વૃતિખાતર શાલ વસતુ વર્ણન સાત ક્ષેત્ર:
૧. જિન મંદિર, ૨. જિન પ્રતિમા, ૩. જૈનાગમ, ૪. સાધુ,
૫. સાધ્વી, ૬. શ્રાવક, ૭. શ્રાવિકા સાત વ્યસન :
૧. જુગાર, ૨. માંસ, ૩. દારૂ, ૪. પરસ્ત્રી,
૫. વેશ્યા, ૬. ચોરી, ૭. શિકાર સાત ભય : ૧. ઈહલોક ભય, ૨. પરલોક ભય, ૩. આદાન ભય, ૪. અકસ્માત ભય,
૫. આજીવીકા ભય, ૬. મરણ ભય, ૭. અપયશ ભય સાત નય :
૧. નૈગમ ના, ૨. સંગ્રહ નય, ૩. વ્યવહાર નય, ૪. ઋજુસૂત્રનય,
૫. સત્પદ નય, ૬. સમભિરૂઢનય, ૭. અવંભુ નય સાત કુલકરો:
૧. વિમલવાહન, ૨. ચક્ષુમાન, ૩. યશસ્વી, ૪. અભીચંદ્ર,
૫. પ્રસેનજીત, ૬. મરૂદેવ, ૭. નાભિરાજા સાત મરણ ક્ષેત્ર:
૧. કુશિષ્ય, ૨. કુ શ્રાવકો, ૩. ચોર, ૪. અગ્નિ,
૫. પાણી, ૬. મુષક, ૭. ધાડપાડુ. સાત નરક :
૧. રત્નપ્રભા, ૨. શર્કરા પ્રભા, ૩. વાલુકાપ્રભા, ૪. પંકપ્રભા ૫. ધુમપ્રભા, ૬. તમ: પ્રભા, ૭. તમ: તમ: પ્રભા
કનકકુપા સંગ્રહ
પ૩