________________
છ બાહ્યતા: ૧. આણસણ,
૨. ઉણોદરી, ૩. વૃતિસંક્ષેપ, ૪. રસ ત્યાગ, ૫. કાયક્લેશ,
૬. સલીનતા છ અત્યંતરતપ: ૧. પ્રાયશ્ચિત, ૨. વિનય,
૩. વૈયાવચ્ચ, ૪. સ્વાધ્યાય, ૫. ધ્યાન,
૬. કાઉસ્સગ્ન છ લિંગ: ૧. કૃતવ્રત કર્યા, ૨. શીલવાન,
૩. ગુણવાન, ૪. ઋજુવ્યવહારી, ૫. ગુરૂશુશ્રુષા,
૬. પ્રવચન કુશળ મિથ્યાત્વના છ પ્રકાર:
૧. લૌકિક દેવગન્ન, ૨. લૌકિક ગુરૂદત્ત, ૩. લૌકિક પર્વગર,
૪. લોકોત્તર દેવગન્ન, ૫. લોકોત્તર ગુરૂદત્ત, ૬. લોકોત્તર પર્વગર છ સંઘયણ:
૧. વજ રૂષભનારા સંઘયાણ, ૨. રૂષભ નારા સંઘયાણ, ૩. નારાચ સંઘયાણ,
૪. અર્ધનારા સંઘયણ, ૫. કિલીકા સંઘયણ
૬. સેવાર્ય સંઘયણ છ સંસ્થાન : ૧. સમચતુરસ્ત્ર સંસ્થાન,
૨. ન્યગ્રોધ પરિમંડણ સંસ્થાન, ૩. સાદી સંસ્થાન,
૪. કુજ સંસ્થાન, ૫. વામન સંસ્થાન,
૬. હુંડક સંસ્થાન છ આરામાં સિદ્ધગિરીનું પ્રમાણ: ૧. પહેલે આરે ૮૦ યોજન,
૨. બીજે આરે ૭૦ યોજન, ૩. ત્રીજે આરે ૬૦ યોજન,
૪. ચોથે આરે ૫૦યોજન, ૫. પાંચમે આરે ૧૨ યોજન,
૬. છઠે આરે ૭ હાથ છ અઠ્ઠાઈ: ૧. કાર્તિક ચૌમાસી અઠ્ઠાઈ,
૨. ફાગણ ચૌમાસી અઠ્ઠાઈ,
કનકકૃપા સંગ્રહ