________________
પંચાગી: ૧. મૂળસૂત્ર ૨. નિર્યુક્તિ ૩ ભાષ્ય ૪. ચુર્ણ પ. વૃત્તિ
છ વથા વર્ણન છ આવશ્યક: ૧. સામાયિક, ૨. ચઉવીસત્યો, ૩. વાંદણા, ૪. પડિક્કમણું, ૫. કાઉસ્સગ્ગ, ૬. પચ્ચકખાણ છ લેખ્યા : ૧. કૃષ્ણ લેખ્યા, ૨. નીલ લેગા, ૩. કાપોત લેખ્યા, ૪. તેજો લખ્યા, ૫. પદ્મ લેખ્યા, ૬. શુક્લ લેખ્યા છ વિગઈ: ૧. ઘી, ૨. દુધ,
૩. દહીં, ૪. તેલ, ૫. ગોળ,
૬. કડાવિગઈ છ કાય: ૧. પૃથ્વીકાય, ૨. અપકાય,
૩. તેઉકાય, ૪. વાઉકાય,
૫. વનસ્પતિકાય, ૬. ત્રસકાય છ પર્યાપ્તિ : ૧. આહાર પર્યાપ્તિ, ૨. શરીર પર્યાપ્તિ, ૩. ઈન્દ્રિય પર્યાપ્તિ,
૪. શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ, ૫. ભાષા પર્યાપ્તિ, ૬. મન: પર્યાપ્તિ છરી:
૧. એકાહારી, ૨. ભૂમિસંથારી, ૩. સમકિતધારી, ૪. પાદચારી,
૫. બ્રહ્મચારી, ૬. સચિત પરિહારી છ દ્રવ્ય: ૧. ધર્માસ્તિકાય, ૨. અધર્માસ્તિકાય, ૩. આકાશાસ્તિકાય, ૪. પુદ્ગ્લાસ્તિકાય, ૫. જીવાસ્તિકાય, ૬. કાળ
૫૦.
કનકકુપા સંગ્રહ