________________
તારા ગુરૂ કુશળ છે ? શિ. ડુંગર પછી કહે દાંતરડું છેલ્લે બોલ્યો કુવો. સસરા વિ. સમજ્યા કે રાવલ દાતરડું લઇ ડુગરે ગયા ઘાસ કાપતા પડયા કુવામા ને મર્યા. પોક મૂકી. રાવલ પત્ની રાંડી. શિષ્ય આવી વાત કરી તે પણ રડયો ઓરે વહુ રે રાંડીરે, રાવલની વિધવા બેન કહે તું જીવતા તારી સ્ત્રી કેમ રડે રાવલ કહે હું જીવતા તું કેમ રાંડી? બોલે. ચાલાકી-બાવોને ચેલો રસ્તે શેરડીનું ખેતર, ગુરૂ બહારને ચેલો સાંઠા ચોરવા ખેતરમાં ગયો, તેવામાં ખેતરનો માલિક આવ્યો. હવે શું થાય. ભોળો હતો બાવાને પગે લાગ્યો. બાવાએ ઉપદેશ દીધો-“સંત પકડલો સંત પકડલો, આયે ગર્ભાધારી, મોટા પણ હોય તો છોટા કરલો કરલો ગુપ્તચારી, ચરમદાસકી માર પડેગી પૂજા હોશે તારી, અંદર પૂજા તારી લોસે બાહિર હોશે મારી, રામનામનો જપકે પ્યારે ટ૫ જા પરલે કયારી” ખેડૂતને કહે-લાંબા ભવો ને ઇંદ્રિયોને ગોપવી ટુંકા કર નહિતર ગર્ભાવાસ વધશે. નરકમાં જઈશ ને યમનો માર પડશે માટે પ્રભુનું નામ લેઇ સંસાર તરી જા. ખેડુત ખુશ થયો. શિષ્યને નશું સુચવ્યું-ચેલા, રસ્તો પકડ આ માલિક આવ્યો છે મોટા સાંઠા નાના કરી દે ને કયારી ટપી ભાગી જા, નહિતર અંદર તારીને બહાર મારી જતાથી પૂજા થશે. પરીક્ષા-સ્ત્રી પોતાના પતિને એક પૈસો આપી પાન કુલ, લાકડી ને કાકડી અને પાછી પૈસો પાછો લાવવાનું કહ્યું. પાન લાઈજે ફુલ લાઈ જો ઓર લાઇનો લાકડી, પૈસો મારો પાછોલ લાઇજો ઓર લાઈજો કાકડી” પતિએ આકડાનું પાન, કુલ લાકડી અને કાકડી, (આકડાનું ફળ) લાવીને પૈસો પણ પાછો આપ્યો. સ્ત્રી ચરિત્ર-જાતની સ્ત્રી ખુબ સેવા પતિની કરે ને કહે તમે ખાવ છો તે મારા પેટમાં આવી જાય છે. માટે સતી માની એકવાર કોસ તુટતા ઘેર આવ્યો તો ખીર રાંધેલી જોઈ, ખાઈ ગયો, સ્ત્રીને ખબર પડી તેને યુકિત કરી પતિનાશની રાજપુત્રને સર્પદંશ તેણીએ ઈર્ષાથી નૃપને કહ્યું કે મારા પતિને સર્પ ઉતારતા આવડે છે. રાજપુરૂષો લઈ ગયા. મંત્રનો દેખાવ કર્યોને બોલે.. કયું કુલ તુટી કયુ ઘર આયો કયું રાજા ઘર વૈધ કહાયો, સહાય કરો મારા ગોગાપીર કદી ન ખાઉં ઇણ રાંડરી ખીર... ભાગ્ય
યોગે ઝેર ઉતર્યું ઇનામ. જ બુધ્ધિ-મંત્રીએ બુધ્ધિની દુકાનેથી ૪ લીધી રૂા. ૨૫ આપીને યાત્રામાં એકલા ન
જવું પાંચમાણસ જે કામ બતાવે તે કરવું. એકાંત જગ્યામાં સ્નાન કરવું અને
કનકકૃપા સંગ્રહ
૬૧૧