________________
તપાસ કરો. કંસારો થાળી કુટીને રણકો વાગી રહ્યો ને મારનાર કયારનો ય ભાગી ગયો કેમ પકડાશે. કુંભાર-ચાક ઉપર પિંડો શું ખબર ગોળો ઉતરશે કે ગાગર, માટે જલ્દી તજવીજ કરો તો પકડાય-કઠિયારો કુહાડીમાં હતો ભળે નહિ ત્યાં સુધી શું થાય તેમ આમાંથી કોઈ ફુટે તો પકડાય સુથાર-આડે લાકડે આડો વેર, દરબારે ખબર આપો. લુહાર-લોઢુને લુહાર ભેગા થશે એન્મેલે ગળાશે. રાજા જ ગોતશે. વાદિ-સર્પ બધે વાંકો ચાલે પણ દરમાં સિધો રાજા પાસે પાધરો થશે. રાંડરાંડનાતરે જાવું પછી દિ શા માટે ગોળવા, રાજને કહેવું છે તો ઢીલ શાને વેશ્યા વેશ્યાને પુત્ર કોને બાપ કહેશે, આ ભેંસ કોને મારી કહેવા કોણ જાય તમે જ જાવને. ધોબીધોબીનો કૂતરો નહિ ઘરનો નહિ ઘાટન, ભેંસ મરી ગઈ પછી ફરિયાદથી શું માટે જલ્દી જાવ. ખલાસી-મધ દરિયામાં વહાણ છે એકે ય વાત સુઝતી નથી, દવા કરો કાં ફરિયાદ કરો. વહોરો-નમાજ પઢતા મસ્જિદ કોટે વળગી, તેમ પહેલા આપણા બધાની જુબાની લેશે ભાંડ-ચોરની માં ને પરણે ભાંડ, તમારા સગાની તો ભેંસ નથી નકામાં પારકી ચેહમાં શું કામ બળો છો સુયાણી-ઝાઝી સૂયાણીએ વેતર વંઠે, ની જેમ એક હા, એક ના, કોઈને દયા જ નથી. ભરવાડ ગાયો વાળે તે ગોવાળ, માટે હું જ ફરિયાદ કરવા જાઉં. જમાદાર આ વાંકો ઘા છે, રાપીનો ઘા લાગે છે. તે વખતે પેલો મોચી પણ ત્યાં હતો તેના પાપે તુરંત બોલાવ્યો કે કોણ કહે છે રાંપીનો ઘા ? તેની આકૃતિથી પકડાયો, કબુલ્યું. પોલ ખુલે જ-એકે પોતાની પુત્રી રૂા.૫% લઈ સગાઈ કરી. લગ્નવિધિ શરૂ. કન્યાના માબાપને કન્યાદાન માટે ગોરે બોલાવ્યા. બાપને હાથમાં પાણી આપીને કહે બોલો ..મયા દત્તા” માતા કહે “મયાપિ દત્તા”.. પછી જમાઈના હાથમાં પાણી આપીને કહે બોલો .."પ્રતિગૃણામિ'. . ત્યારે જમાઈ કહે “બંદા ખરીદ કરકે લાતા”.. દાન નથી કર્યું પણ રૂપિયા આપીને મેં ખરીદી છે સગાની વચ્ચે નાક કપાયું, પોલ ખુલે જ. મૂર્ધ-એક મોચી પૈસો ભેગો કરતાં કરતાં ૯૯૯ રૂા. ભેગા કરી ઢોરના ખીલે નીચે દાટયાને બોલે ગર્વથી-ખાબકે ખીલા હેઠ કે નવસે નવાણું રોકડા. ચોરે સાંભળ્યું ને ખોદી ને લઇ ગયો. ભેંસ જીરવે ખાણું ને વાણિયો જીરવે નાણું મોચી રોયો. મૂર્ખ શિષ્ય-રાવલે સ્વમૂર્ખ શિષ્યને પત્ની તેડવા સાસરે મોકલ્યો ને કહ્યું કે ઉચા, ટેડા (વક) ને ઉડા વાકયો બોલવા જેથી તું પંડિત છે તમે જણાશે. ગયો સસરો કહે
૬૧૦
કનકકૃપા સંગ્રહ