________________
" કાગ.
સમર્પિત થાય તો કલ્યાણ થઈ જાય. પણ-ધન ભેગુ કરનાર કંજુસ શેઠ ગંભીર બીમાર પડતા બધાએ દવા કરાવવા કહેતા-કહે કેટલો ખર્ચ થાય? સંબધી ૪-હજાર, શેઠ દાહમાં કેટલો થાય? પેલા ૨૦-૩૦ ત્યારે શેઠ બોલ્યા કેરૂપણે સહસ્ત્ર ઈલાજમેં, દાહ કિયામે તીસ,
મરના હી અચ્છા રહા, તબ તો વિશ્વાવીસ. " દુનિયા જશ ન દે-શેઠે પુત્રીના લગ્નમાં પાણી માફક પૈસો વાપર્યો કશી કમીના ના રાખી. જાનના લોકો ખુશ ખુશાલ હતા.જતી વખતે બે પડખે રાખેલ મોતી ભરેલ ઘડામાંથી ઇચ્છા મુજબ મોતીઓ લઈ જવા કહ્યું. પણ પછીથી દોષગ્રાહીએ પ્રચાર કર્યો કે શેઠે વાણીયાગત કરી. ઘડાના મોં સાંકડા હતા. કેટલા મોતી લેવાય? બડા જુઠી કૌન? સૈનિક-પત્ની બિમાર છે.તે સમાચાર કહી છુટ્ટી માગી. કડક અધિકારી કહે હું તારે ઘેર પુછાવી પછી રજા આપીશ. સાત દિવસ પછી તેણે સૈનિકને કહ્યું કે તારી પત્ની સાજી છે. તું જુઠો છે. જવાબ આ ગયો છે સૈનિક હસતાં, અધિકારી કહે, કેમ હસે છે? તો કહે મારા તો લગ્ન જ નથી થયા તો પત્ર શેનો આવ્યો? બડા જહા કોન હૈ? અધિકારી તો સંડક થઈ ગયો. બાદશાહ ખળખળ વહેતી નદીના અવાજથી જાગી ગયા. સવારે સભામાં પુછયું કે નદી કેમ રૂવે છે (પાણીનું ખૂબ પૂર હતું) બીરબલે જ જવાબ દીધો અમારે હિન્દુ કન્યા સાસરે જાય ત્યારે રડે છે. આ યમુના નદી પણ સાસરે (દરિય) જાય છે તેથી
રડે છે.
ચાલાકી-છોકરો આંબાના ઝાડ પર ચઢી કેરી તોડવા માંડયો. માળીએ આવી પકડયો તો કહે અરે ભલાઈનો આ બદલો? કેરી નીચે પડી હતી તેને લઈ ડાળી પર લગાવું છું ને ઉપરથી મને ધમકાવો છો? પ્રશ્ન પાંચ, મી. પાંચ, .સી. અને પાંચ નમી, નસી એ શું? જ. પંદર તિથિમાં પંચમી, સપ્તમી, અષ્ટમી, નવમી, દશમી જેને અંતે મી આવે તે પાંચતિથિ.તેમજ પાંચ સી. એકાદશી, દ્વાદશી, ત્રયોદશી, ચતુર્દશી અને પૌર્ણમાસી. પાંચ નમિ, નસિ-એકમ, બીજ, તીજ, ચોથ ને છકે. વાગભટ્ટની પરીક્ષા કરવા અશ્વિનીકુમાર દેવે યોગીનું રૂપ લઈ પુછયું કે પૃથ્વી, આકાશ કે જલમાં પેદા થતી નથી અને રસ રહીત સર્વે શાશ્વસંમત છે એવી
૫૯૨
કનકકૃપા સંગ્રહ