________________
*
દિવ્યૌષધી કઈ ? વાગભટ્ટે કહ્યું, ..અભૂમિતજમનાકાશ, પથ્ય રકવિવર્જિતમ્; પૂર્વાચાર્યું: સમાખ્યાત, લંઘનું પરમૌષધમ્.. અતિખાનાતો વસ્તુત: હે રોગોકા આધાર. ખાના ખાના કહ રહા, ખાના સ્વયં પુકાર, અજીર્ણ: સંભવા રોગા: ।।..સચમુચ લંઘન સી નહિં, દિવ્ય ઔષધિ ઓર, મહામનીષિને રખા, ઇસમેં. તત્વ નિચોડ...
મહમદ ગીઝની વિજયી બની દિલ્હી ગયો. વિજય સવારીમાં તેને હાથી પર બેસાડયો. ત્યારે લગામ માગી પણ મંત્રી કહે હાથીને લગામ ન હોય. અંકુશ હોય. પણ તે મહાવત જ રાખે. ગીઝની તરત હાથી પરથી ઉતરીને કહે જેની લગામ મારા હાથમાં ન હોય તે પર સ્વારી કરનાર હું મૂર્ખ નથી.! આમ જીવન લગામ તમારા હાથમાં રાખો.
રાજાનો બાદશાહ વિશાળ સેના સાથે જંગલમાં ફરતાં એક ફક્કડ બાબા પાસે પહોંચ્યો. ત્યાં સવાલ જવાબ થયા બા. આપ કૌન હૈ ? ફકીર-આપ કૌન હૈ બા.મૈ બાદશાહ હું. ફ. મૈં બાદશાહ કે ભી બાદશાહ હું બા. મેરીપાસ સેવકો બહોત હૈ. ફ.અસ્વસ્થકી પાસ સેવક રહતે હૈ મૈતો સ્વસ્થ હું. બા. તુમ્હારે પાસ સેના કહાં હૈ ? ફ. જીસકો શત્રુ હો ઉનકો સેનાકી જરૂરત રહેતી હૈ, મુઝે કોઈ શત્રુ નહિ હૈ. બા. તુમારી પાસ ધન કહા હૈ મેરે ખજાના હૈ. ફ.લોભી કો ધનકી જરૂરત રહતી હૈ મેરે પાસ અખૂટ સંતોષ ધન હૈ ? બા. કિંમતીવસ્ર ? ફ. કુરૂપ ઢાંકને વજ્રકી જરૂર હોતી હૈ મે સુરુપ હું. કોપીન વન્ત: ખલુ ભાગ્યવન્ત: બા. પલંગ ? સારી પૃથ્વી. ચાદર ? સારા આકાશ બાદશાહ તુરત ત્યાગ કરી ફકીર થયો.
તમારા ચરણનો પ્રતાપ-ભગત કોળીને ત્યાં ૨૫ બાવાની જમાત આવી બધાએ કિંમતી બુટ પહેરેલાં, તેલ અત્તર છાંટેલા ભગત મુંઝાયો છેવટ એક ભજન કરો હું ભોજનની વેતરણ કરૂં કહી બધાના પગરખાં મોચીને આપી પ.રૂા. લઇ દુધપાક મીઠાઇ લાવી ખવડાવી બધા ખૂબ વખાણ કરે. ત્યારે ઉપરનું વાક્ય બોલે છેવટ જતી વખતે વાત ખૂલી ભગત કહે હું તો પહેલેથી જ કહેતો હતો જાવ મોચીને પ આપીને લઇ લ્યો !!
જિસકે તડમે લડું-નવો વેપારી ગુપ્તરીતે ગામના ત્રણે તડમાં જોડાયો ત્રણના લગ્નના લાડુ મળતા અંતે ખાસ મિત્રે પુછતાં કહે ..જીસકે તડમે લડુ ઉસકે તડમે હે.. એમ ધર્મ-સંસાર મોહાદિના તડમાં તમે છો.
વારા પછી વારો ફ્લાણાને ત્યાં દરોડો પડયો, ઢીંકણાને ત્યાં આજે રેડ પડી. વિગેરે સાંભળતાં જેમ સાવધાન થઈ તમો વ્યવસ્થિત થાવ તેમ, ફલાણો કલાક પહેલા
કનકૃપા સંગ્રહ
૫૯૩