________________
મારે એ જાણવું છે કે એમાંથી તમને મોક્ષ આપનારા કેટલા શ્લોકો છે? પંડિતઓહ આજ સુધી આવો તો વિચાર જ નથી કર્યો મોક્ષ માટે સહાયરૂપ કેટલા લોકો ખબર નથી. સ્વામી-તો પછી ૧૮ હજાર આવડે તેનો અર્થ શો ? એ તો પોપટ પણ શ્લોકો બોલે છે પંડિતનો ગર્વ ગળી ગયો ને નમી પડયા. આમ તમારી કેટલી
મુડી આદિ મોક્ષ સદ્ગતિ માટે સહાયરૂપ છે? તે વિચારો ? * કોધ પર વિજય મેળવ્યો છે. તમે મને ગાળો આપી કોધ કરાવો તો ખરા એમ
માલવીયાજીને કહેતા તેઓ કહે ભાઈ તને કોધ આવે કે ન આવે પણ તે માટે ગાળો બોલી મારા માં ને જીભ હું ગંદા શા માટે કરું? કુર્તક-બગીચાને પાણી છાંટવાનું નોકરને કહી માળી બહારગામ ગયો આવ્યો ત્યારે બગીચો ઉજ્જડ હતો. નોકર કહે બધે સરખું પાણી છાંટવું નકામું હતું જેની જેટલી ઊંડી જડ હોય તેડલું જ પાણી છાંટવામેં બધા છોડ ઉખાડીને ઉડાઈ જોઈ છાટયું !! માળી રોયો. જાણ્યાનું ઝેર-ચાર મુસાફરને ડોસીએ જમાડયા. સવારે જતાં તેમને આધારે વલોવીને છાસ પાઈ બહુ જ ખુશ થયેલા તે ગયા. પ્રભાતે ડોશીએ છાસ લાલ જોઈ જેમાં સાપ વલોવાઈ ગયો હતો. ભારે ચિંતા થઈ કે તે ચારે બીચારા મરી ગયા હશે.!! ત્રણ વર્ષે સારૂ કમાઈ તેઓ પાછા આવ્યા ખૂબ ખુશ હતા. ડોસીએ પણ ખુશ થઈ
ઓવારણા લીધા. ને છાસની વાત કરી. એ સાંભળતા જ હું છાસમાં ઝેર હતું? કહેતા જ ચારે ને ઝેર ચઢતાં તુરત જ રામશરણ થયા. " બીકાનેરના રાજાને રાજકવિનો સભામાં સંવાદ પ્રશ્નને ઉત્તરો. ઘટતી હે કયા? જ.
આયુ.! બઢતી હૈ કાય? જ. તૃષ્ણા. ઘટતા હૈ બઢતા હૈ કયા? જ. મન!ન ઘટત ન બઢતા હૈ કયા ? જ. ભવિતવ્યતા. ઉદ્ધત રાજકુમાર બધાને ત્રાસ આપતો. રાજાનું પણ ન માને. બુધ્ધ પાસે જતાં સામે ના ચોડવાના પત્તા લાવવાને ખાવાને કહ્યું કઢતા પાંદડાની બહ હતી. કોધથી છોડવો ઉખાડી ફેંકી દીધો. બુધ્ધ કારણ પુછતા કહે અત્યારથી આવો કડવો છોડ આગળ જતાં વિષવૃક્ષ થશે. બુધ્ધે કહ્યું કે આવો વર્તાવ પ્રજા પણ તમારી સાથે પીડીત થઈ કરશે તો? તુંરત રાજકુમારની આંખ ખૂલીને સન્મતિ મળી ગઈ. ગુલામ-રાજાએ ચાકર રાખવા પુછયું કે તારું નામ ? જ. આપ બોલાવસોતે. સ.કપડા ? જે દેશો તે. કામ શું કરીશ ? જે કહેશો તે. આમ બધો જવાબ આપતા ખુશ થઈ નોકરી રાખ્યો ને આગળ વધ્યો. એમ દીકરા ને શિષ્ય પિતા અને ગુરુ ને
કનકકૃપા સંગ્રહ
૫૯૧