________________
અજગર છે તેના મુખમાંથી ઝેર રૂપે પાણી ટપકે છે તે જાણી રાજા ખૂબ પસ્તાયો.
પ્રધાને પણ બ્રાહ્મણીએ પાળેલ નોળીયાએ બાળકને બચાવેલ પણ લોહી ભર્યું મો જોઈ તેને મારી નાખ્યો. પછી સાપને મારી પુત્રને બચાવેલ તે જાણી ખૂબ પસ્તાઈ.
આ બધું સાંભળી રાજાએ નાના કુંવરને બોલાવ્યો. તેણે કહ્યું, ચોકી મારી હતી તે વખતે અપરમાતાજીના પલંગની છત પર સાપ જોયો. તેને તલવારથી માર્યો. પણ તેના મુખમાંથી બે ચાર ટપા ઝેરના માતાજી ના હોઠ પાસે પડેલ. જે મુખમાં ન જાય તે માટે મેં મોં પર હાથ ફેરવી લુછી નાખેલ. આ ખુલાસો જાણી રાજાને સંતોષ થયો કે ઉતાવળ કરી હોત તો અન્યાય ને અનર્થ થાત. રાજનીતિ, ધર્મ, આયુર્વેદને કામશાસ્ત્રના જાણકાર ચાર પંડિતો રાજા પાસે ગ્રંથો સંભળાવવા આવ્યા. સમયાભાવે અતિ ટુંકસારમાં રાજાને કહ્યુંબૃહસ્પતરવિશ્વાસ: કપિલ; પ્રાણિનાં દયા
જીર્ણોભોજન માત્રેય; પાંચાલ: સ્ત્રીપુ માર્દવમ્ | ”િ અર્થ અનર્થ-સામાયિકમાં લીન ભકત ગોખતો હતો કે મહાવીરે ત્રીજે પાટ, જન્મ
મરણસે બકરા કાટ.એક મુનિ ગોચરી જતાં સાંભળી ચમકયા! ફરી વાંચવા કહેતાં એજ વાંચ્યું! મુનિ શ્રી એ ધ્યાનથી વાંચી વિભકિત જુદી પાડી માણસે બલા કાટ. ને સમજાવ્યું. અનર્થ-શિક્ષિકા એસો પંચ નમુક્કરારો, પાઠ છોકરીને આપી બહાર ગઈ, પેલી પદ ભૂલી ગઈ. શિક્ષિકા આવતા ગભરાટમાં ગોખવા માંડી, કે એ પાંચોકો મુંહ કાલો !!શિક્ષિકા હેબતાઈ ગઈ! સત્ય-નીતિનો ઉપદેશ સાંભળી ચોરે ચોરી ન કરવા પ્રતિજ્ઞા કરી. એજ સભામાં એકાગ્રતાથી ધર્મ સાંભળનાર શેઠની દુકાને સાંજે ચોર ખાંડ વિગેરે લેવા ગયો. ત્યારે શેઠની ગદારી અનીતિ જોઈ બોલી ઉઠયો- -
એક વારસે હો ગયે મુઝકો સચ્ચાજ્ઞાન, તુમ સુનકર કોરે રહેત્રાન જાન અને જાન.” મારવાડણ-આચાર્યશ્રીને વાંદતા કહે-વાંદુજી મહારાજ તારા ખુદાને (પગને) સાધુએ વારંવાર શિખવ્યું કે ચરણારવિન્દાને. બોલો. પેલી ભૂલી જાય, એકવાર ટોકતાં કહે કાંડી લાગો આ ચરણારવિન્દાને. બધા હસી પડયા. આચાર્ય કહે ડોસી તો
મનપા સંગ્રહ
17