________________
પૂજીએ. કોઇવાર એ પણ અમને કેમ ન પૂજે ? પત્થરોને વ્યાજબી પોતે અકળાતા હતા. બીજે દિન ગુલાબ આદી પર પત્થરો પડવા માંડયા. તેના ચૂરા થવા માંડયા. ફૂલો સમજ્યા કે પૂજાવા કરતાં પૂજવું સારું !!
ક્ષમા-શાન્ત વણકરની પરીક્ષા કરવા યુવકે જઈ ધોતીયાનીકિંમત પુછી. રૂા.૧૦ કહેતા તરત ફાડી અડધાની કિંમત પુછતાં કહે ૫, તેને ફાડી પુછતાં કહે રા. પાછું ફાડતાં કહે હવે રૂમાલ પણ ન થાય. તમારે ઉપયોગી નથી માટે કાંઇ કીં નહિં કહ્યું, પણ ક્રોધ ન કર્યો. મહાત્મા તિરુવલ્લુવરનો પ્રસંગ.
ન
> — ઘંટનાદ-રાત્રે ચોરને ક્યાંય લાગ ન મળતા બહાર મંદિરમાંથી ઘૂંટચોરી ભાગ્યો ને બીજે ગામ પાદરે ઝાડ પર ચઢી પાંદડાઓ વચ્ચે ઘંટ બાંધી ચોરી કરવા જતાં રાતે બે વાગે પકડાયો. ઝાડ પર પવનથી ઘટવાદ થવા માંડયો. રાજા પ્રજા ગભરાઈ. જ્યોતિષીઓએ ગ્રહકોપ કહ્યો. જાપાદિ વિધિ કરી પણ રાતે ઘંટવાદ થવાથી મહાભય સમજી ભુવાદિએ જીંદુ રહેતા અનેક ક્રિયા હોમાદિ કરતા પણ ઘંટવાદ બંધ ન થયો. છેવટે ચોરની યુકિતથી (રાતે ઘંટ લઇ લેતાં) બંધ થયો !!
> વાંચ્યા મુજબ શકય વર્તન કરો-પરદેશ જનાર શેઠનો મુનિમ છુટો થતા તુરત નવો રાખી સુચના આપી અને મારા પત્રો આવે તેને ધ્યાન પૂર્વક વાંચવા કહી શેઠ ગયા. પંદર દિવસ પછી શેઠ પાછા આવી સોદા કર્યાનું પુછતા મુનિમ કહે ના શેઠ, પત્ર આવતાં જ નાહી ધુપ દીપ કરી ધ્યાનથી વાંચતો. તમે સોદા કરવાનું (અમલ કરવાનું) કયાં કહ્યું હતું ? છેવટ તેને કાઢી મુક્યો !!
નમાજ પછી ખુદા પાસે અધિક યાચના કરવાર બાદશાહની ખેરાત ફકીરે ન લીધી. કહ્યું કે, ભીખારી પાસેથી શું લ્યે ? અકબર બાદશાહ નો પ્રસંગ
> — કવિએ મંદિરના પગથીઆ પર બુટ ઉતારતાં પગથીયામાં રોવા લાગ્યા. પુછતાં કહે અંદરની મૂર્તિને અમે એક જ છીએ પણ તેને શિલ્પીના ટાંકણા સહન કર્યા અમે કોધથી તુટયા તેથી આ દશા થઇ.
> — કવિએ મંદિરના પગથીઆ પર બુટ ઉતારતાં પગથીયામાં રોવા લાગ્યા. પુછતાં કહે અંદરની મૂર્તિને અમે એક જ છીએ પણ તેને શિલ્પીના ટાંકણા સહન કર્યા અમે કોધથી તુટયા તેથી આ દશા થઇ.
ડ્રેટ વેસ્ટેજ હથોડાઓને કારખાનાંમાં જોઈ સંતે કહ્યું ક્રેક ઘા સહન ન કરનારની આ દશા થાય છે. પણ જુઓ બધાના ઘા સહનાર એરણ ચમકે છે.
રાધાચરણ ઈમાનદાર તેર વર્ષ નોકરી. ।। લાખ લઈ ભાગ્યો. મુંબઈ કંપનીમાં કનકકૃપા સંગ્રહ
૫૮૫