________________
નાઈ (નાસી ગયા છે. ગામલોકને ખૂબ દુ:ખ થયું ને દરબારે બધા ભેગા થયા ત્યાં જ ઠાકોરની મોટર આવી, નવાઈ પામી પુછે છે તો, લોકો કહે આપ બધાને પ્રિય છો. શું કામ ભાગી ગયા હતા, હાશ સારું થયું આવ્યા. ઠાકોર કહે ભાઈ હું નાસી નહિંનાઈગામ ગયો હતો.! અર્થનો અનર્થ-સામઈયું લઈ મુનિરાજની રાહ જોતાં લોકોએ રબારી ને પૂછયું કે મહારાજ જયા? પેલો કહે હા, આઘે નદીમાં બેઠા પાણી પીવે છે. સામઈયુ પાછું લઈ ગયા કે નદીમાં પાણી કાચુ તે પીનારને કોણ માને? મહારાજ પછી એકલા ગામમાં આવ્યા પણ કોઈ ભાવ ના પુછે તપાસ કરતાં ખબર પડી સંઘ ભેગો કરી રબારીને બોલાવી ચોખવટ કરતા ગેરસમજ દૂર થઈ કે નદીમાં સુકી રેતી પર બેસીને
તરપાણીમાંથી પાણી પીતાતા !! પ્રેક્ટરાજ્યપાટ રાણી વૈભવાદિમાં બેઠાં છતાં લોકો વિદેહી જણાવીશું કહ્યું, પછી
બગીચામાં ઉજાણી ગોઠવી દિવાન વિગેરેને સાંજે ચાર વાગે ઢંઢેરો ફેરવ્યો કે સાંજે પાંચ વાગે દિવાનને બગીચામાં ફાંસી દેવાની છે. દિવાનના હોંશ ઉડી ગયા. કુટુ બને ભલામણ કરી ૪ વાગે ઉજાણીમાં ગયો. બધા સાથે બેઠો પણ જીવનમાંથી જમણમાંથી રસ ગયો હતો શું ખાય? સવાલ જવાબ પછી રાજા જનકે કહ્યું કે, તમારે તો કલાક પછી મોત દેખાય છે. હું તો પ્રતિક્ષણે મૃત્યું જોઉં . પછી વિલાસમાંથી રસ ઉડે ને લોકો વિદેહી કહે તેમાં શી નવાઈ? – ગ્રામિક પુછયું ભગવાનની વહુ નું નામ શું? સંત-લક્ષ્મી પેલો કહે તો બધા મારી, - મારી કેમ કહે છે? સંત-એમ કહેનારા કંઈ આવ્યા ને ખાલી જ ગયા! - બોધ-તેજસ્વી કાચના ટુકડાની પોટલીનો મર્મ રાખી ઝવેરી મરી ગયો મહાસંકટ જ વેચવા કહેલ. પત્નીએ જેમ તેમ ઘર ચલાવ્યું. પેલી હુંફ હતી. છેવટે બધું ખલાસ થતાં પુત્રને પોટકી આપી પિતાના મિત્ર ઝવેરીને ત્યાં વેચવા મોકલ્યો. ઝવેરી ગંભીર હતો. કાચ કહેતાં અવિશ્વાસ થશે. સમજી કહ્યું, કે ઘરખર્ચ મારી પાસેથી લેજે આવેચવું નથી ઘરે જ રાખ. દુકાને કામ પર કાલથી આવજે. પછી
જ્યારે તે છોકરો ઝવેરાત પરખતા શીખ્યો ત્યારે કહ્યું કે તારે ઘેર રત્ન પોટલી છે. તેની હવે કિંમત કરજે. છોકરે ઘરે તે તપાસી તો કાચ જ હતા. ખાત્રી થતા ઉકેડે ફેંકી દીધા. સમજણદશા આવતા નકામું ફેકી દેતા વાર નલાગે. સાચી સમજદશા
આવતા સંસારની માયા છોડતા વાર ન લાગવી જોઈએ. કે- અયોગ્ય હઠ-ફુલોએ બંડ કર્યું. ખીલ્યા જ નહિ કેમકે અમે રોજ પત્થરને શામાટે
૫૮૪
કનકકૃપા સંગ્રહ