________________
ને બધા ઇંડા સાથે લેવા તેનું પેટ ચીર્યું કાંઇ જ ન નીકળ્યું !
બોધ-ઘણીવાર વખાણ વખ નિવડે છે ને ઉલ્ટું વખોણેલું વિઘ્ન કરે છે. સાબરે પાણીમાં પડછાયો જોઇ શિંગડાને વખાણ્યા પગને વખોડયા સિંહ આવતાં કદરૂપા પગ દોડયા ને કયાંય કુદીને ભાગ્યું પરંતુ પછી ઝાડીમાં શિંગડા ભરાયા જેથી સિંહે માર્યું.
બોધ-ડોસાને આંખને પેટના બે દર્દ હતા.વૈધે બે દવા આપી. આંખે ચોપડવાની ને ખાવાની. પણ ડોસો ભૂલી ગયો. ખાવાની ચોપડી ને ચોપડવાની કાધી બન્ને દર્દ વધી ગયો. તેમ ધર્મ સાધનાનો આત્મકલ્યાણનો પુરુષાર્થ કરવો જોઇએ તે કરતા નથી ને ભાગ્ય પર છોડીએ છીએ. ને જડ શરીરને ભાગ્ય પર છોડવાની જરૂર છે તેને બદલે તેને માટે વિવિધ ચિંતાઓ કામનાઓની દોડધામ કરી લોકો ઉલ્ટા વ દુ:ખી થાય છે.
બોધ-વિધાનને અભણે પુછયું એવું કયું વાક્ય છે કે જે માણસ રોજવાપરે છે. પણ એના અર્થના ઉંડાણને જાણતો નથી ? પંડિત ન સમજ્યા અભણ કહે .જવું છે.. ભ્રમ-હમેંશા રોજના ક્રમ મુજબ પરોઢીએ ખાટલા નીચેથી લોટો લઈ જંગલ ગયો. શુદ્ધિમાં હાથ લાલ દેખ્યા. નીચે ખૂબ લાલ લોહી સમજી આઘાતથી મુશ્કેલીએ ઘેર પહોચી ખાટલે પડયો ને રોયો કે હવે મરી જ જઇશ. ત્યાં છોકરી રોવા લાગી મારો લાલ રંગભરેલ લોટો કયાં ગયો ? આજ ધુળેટી છે. આ સાંભળી ભ્રમ ભાંગ્યો ને સાજો થયો.
ભૃગુ પુરોહિત-ભૂલા પડેલ મુનિને જંગલથી ઘેર લાવી છ ગોવાળીઆએ પડીલાભી ભકિત કરી. તેમની દેશનાથી છ એ દીક્ષિત થઇ એક વિમાનમાં દેવત્વ પામ્યા. બે જીવ ઇષુકારનગરીમાં ઇષુકાર રાજા અને કમલાવતી રાણી થયા. બે જીવ ભૃગુ પુરોહિત ને જસાદિત્ય પત્ની થઇ. બે દેવોએ અવધિથી જાણી પુરોહિતને પ્રતિબોધિ
બે પુત્ર થશે તેને સંયમ લેવા દેજો કહી દેવલોક પાછા જઇ ચવીને તેમના પુત્ર દેવભદ્ર અને જશોભદ્ર નામે થયા. પિતાએ મુનિઓથી ઉભગાવ્યા ને ગામડે રહ્યા. પ્રસંગે મુનિ દેખી સત્ય જાણતાં જાતિસ્મરણ. માતાપિતા પણ તૈયાર થતા રાજભંડારમાં ધન લવાતાં રાણીને ખબર પડી તેને જાતિ સ્મરણ. રાજાને પ્રતિબોધ. છ એ જીવ સંયમી થઇ કેવળ જ્ઞાન પામ્યા.
અર્થનો અનર્થ-લોકપ્રિય ઠાકોરને ગામનો માણસ જરૂરી કામે મળવા ગયો પણ ધારપાળે કહ્યું, ઠાકોર નાઇ ગયા છે. પછી આખા ગામમાં વાત ફેલાઇ કેઠાકોર કનકકૃપા સંગ્રહ
૫૪૩