________________
જણાય. – વાસણ અભરાઈ મુકવા (લાકડાનો ઘોડો) મંગાવ્યો તો ગાડીનો ઘોડો લાવ્યો. - સિકર સાથે તુર્કના રાજાએ સંધિ કરી શરણ સ્વીકાર્યું પ્રવેશ કરાવી મહેલમાં ભોજન
સમારંભમાં થાળીમાં હીરામોતી આદિ પીરસ્યા. ગુસ્સે થયેલ સિકંદરને તુર્કરાજે કહ્યું જે તૃષ્ણાની ભૂખથી અહીં પધાર્યા છો તે જ પીરસ્યું છે. પેટનું ભોજન તો આપને ત્યાં પણ ઘણું છે. તે માટે આટલે દૂર સુધી ન જ આવો. આ સાંભળી તે
શરમીદો બન્યો ને રાજ્ય પાછું આપ્યું. જ ઉત્તમ ગ્રંથ વાંચી બે યુવકો વૈરાગી થયા. ગ્રંથકાર સંતના દર્શને ગયા.સંત ભોગ મગ્ન
હતાં. નવાઈ પામેલા તેમને સંતે કહ્યું કે હું તો લુહાર છું. શસ્ત્ર ઘડી જાણું પણ વાપરે
તો શુરવીર ક્ષત્રિય જ. ગ્રંથ રચી શકું છું પણ આચરણ તો ઉત્તમ આત્મા જ કરે. * તિરસ્કાર ને પ્રેમથી સંત તુકારામે જીત્યો. સાંઠો છોકરાઓને વેચી ૧ ઘરે લાવતા
પત્નીએ બરડાંમાં તે માર્યો બે ટુકડા થતાં સંત કહે! વાહ ! વાહ અર્ધાગંના અડધો ભાગ આપ્યા વિના કાંઈ ખાય!. ચિત્રમાં જીવંતતા-ધનવાન શેઠાણીનું ચિત્ર મહાન ક્લાકારે બનાવ્યું. શેઠાણી કુતરાને લઈ પરીક્ષા માટે આવી. કુતરો સ્થિર રહેતા કહે ચિત્રમાં ખામી છે. ચિત્રકારને ભારે દુ:ખ થયું કે પશુ પાસે પરિ? પણ બુદ્ધિમાન તેણે બીજે દિ આવવા કહ્યું ને ચિત્રમાં હો પર ડુકકરની ચરબી લગાડી. શેઠાણી પોતાના કુતરા સાથે આવી ત્યારે કુતરો એકદમ દોડયો ને ચિત્રનું મહો ચાટવા માંડયો. શેઠાણી પ્રસન્ન થઈ કહે હવે
ચિત્રમાં ખરી જીવંતતા આવી. - બોધ-શેઠની સામી દુકાને બેસી કરોડપતિઓના નામ બોલી હજામે શેઠને શીખામણ
આપી કે જેમ એ નામો બોલવા માત્રથી કોડપતિ થવાતું નથી તેમ મોક્ષ પામેલાના નામમાત્ર બોલાય ને માયા પ્રપચ ચાલુ રખાય તો મોક્ષ કયાંથી મળે? ચોરને પોટલે ધૂળ-પાણીદાર ઘોડી ચોરી લાવી પશુ મેળામાં વેચવા ગયો. વેપારીએ ભાવ પૂછી પોતાનો હોકો ચોરને આપી ચાલ જોવાના બહાને ચઢી ઘોડી દોડાવી મૂકી પાછળ દોડતા ચોરને કહે ફોગટ દોડ નહિં ઘોડી તારી નથી. ચોર ઘેર આવતાં ગામલોકે પુછયું કે કેટલામાં વેચી તો કહે લાવ્યો તો એટલામાં કાંઈ નફો ? આ હોકો કાળજુ બાળવા. માનવી પણ શું લઈને આવે છે ને શું લઈ જાય છે.? બધું
મુકી જવું છે. છતાંય જીવ બાળવા આવા હોકા લઇ ફરે છે. - લોભ-ખેડુતની મરઘી રોજ સોનાનું ઈંડુ આપતી તેથી ધન વધ્યું લાભ લોભ વધ્યો પ૮૨
કનકકૃપા સંગ્રહ