________________
કમલચંદ નામે. કલકત્તા હાજર, ગુનો કબુલ. ૬ વર્ષ કેદ છુટયો કે કંપનીમાં. નામ
ભૂલ્યો. પાગલ ટેકરથી પડતા યાદને મર્યો. કે સંપ-આંખ કાન વિગેરે ઝઘડયા ત્યારે આત્મારામે કહ્યું કે સંપી જાવ. નહિ તો હું આ
ઘર છોડી બીજે જાઉં છું. તુરત તે સંપી ગયા. જે નવો કેદી આવે તેનું મોઢું ઉતરેલું હોય છે, જુના કેદીઓ તેને જોઈ ખૂશ થાય છે. કેદી છુટે છે ત્યારે ખૂશ હોય છે પણ સાથીઓ દુઃખી થાય છે. તેમ નવો જન્મે છે તે રૂવે છે કુંટુબ ખુશ થાય છે. જન્મેલો ખુશીથી જાય છે. કુંટુબ રૂવે છે. * અધું જ્ઞાન માલુમ નહિસાબ. (લાખનું નુકશાન) ગંગા ડોસી વ્યાખ્યામાં ઉધે અને ભગવતી સૂત્રમાં ગોયમા'. આવે ત્યારે તે શબ્દ મહારાજ જોરથી બોલે ત્યારે ડોશી જાગેને પાછા ઉધે. ઘેર દીકરો ડો. અને ડોશી વઢી કે મહારાજના પેટમાં બહુ દુ:ખાવો થાય છે. ખબર કેમ નથી કાઢતો વારંવાર
ઓયમાં ઓયમા'. બોલે છે. ખંધોશેઠ-દાન માટે હજારનો ચેક લખી દીધો પણ તેમાં સહી ન કરી. પેલાએ સહી કરવાનું કહેતા કહે કે ગુમદાનમાં જ માનું છું. કહો તો ૫૦%નો લખી આપું પણ નીચે મારૂ નામ ન આપું.! અપુણો કહે મારું મોઢું જોવાથી રાજાને ખાવાનું ન મળ્યું પણ રાજાનું મુખ જોવાથી
મને ફાંસી મળે છે. તે સાંભળી રાજાએ સબક્ષિસ મુકત કર્યો. # શિક્ષકે વિદ્યાર્થીનું નામ પડ્યું તો કહે નટવરભાઈ, અંગ્રેજીમાં લખવા કહ્યું તો
લખ્યું, એકટર હસબંડ બ્રધર!! એવી જ રીતે ગાંડાલાલે લખ્યું કે મેડરેડી! ધનકુબેર અમરચંદ શેઠે બધી મુડીનો હિસાબ ૭૦ પેઢી બેઠા બેઠા ખાય તેટલો જાણી પોક મુકી કે હાય હાય મારી ૭૧મી પેઠી શું ખાશે? પ્રપંચથી ન ફાવતાં અંગ્રેજ અમલદારોએ જુનાગઢના નવાબને ભોજન સમારંભ કરી મોટો ઇલ્કાબ આપી ભેટ સોગાદો ખૂબ આપી. અને સમૃદ્ધ વેરાવળનું બંદર માંગ્યું ! ચાલાક દિવાને તુરત હા પાડી કે જરૂર આપને મળી જ જશે. પછી દિવાને ચાર લાલ મોઢાના વાંદરા ચાર પાંજરામાં મોકલ્યા અને ચીઠ્ઠી લખી કે આપને વેરાવલકા બંદર માગા થા તો એક નહિં ચાર ભેજા હૈ સો સ્વીકૃત કરે !! માણસ જગતનું સૌથી ભંયકર પ્રાણી. પ્રાણીસંગ્રહાલયમાં વિવિધ પ્રાણીઓ હતા. એક પાંજરા પર બોર્ડ ઉપર મુજબનું હતું પણ અંદર ફકત મોટો અરીસો જ
૦ આપો ,
૫૮૬
કનકકૃપા સંગ્રહ