________________
દિવસ બાદ પાડોસણ સાથે ગયેલ પત્ની સસ્તુ જાણી તે જ કાપડના બે તાકા લાવીને પતિને કહે તમારાથી ૪ આના ઓછા ભાવે લાવી ! ૧૦ રૂ. નો ફાયદો કર્યો. પતિ શું બોલે? ૧૪૦ની ખોસ્મઈ. - બુધ્ધ પ્રોફેસર-પત્નીએ રૂ.૧૦ આપી સારી ને સસ્તી કેરી લાવવા કહ્યું કે સામે ૩ રૂ.ને આગળ નાકે રા રૂ. ડઝન મલે છે. પણ પ્રોફેસર શહેરમાં જઈ પn ની ડઝન સરસ લાવ્યો પત્ની ખુશ થઈ બાકીના પૈસા માંગ્યા તે આપ્યા પણ ૬ રૂ. ઓછા હતા પ્રો. કહે શહેરમાં મોટરમાં ગયો તેનું ભાડું ૬ રૂા. થયું પણ કેરી સારી ને સસ્તી લાવ્યો !! અભયદાન ઉપર નેમનાથ પ્રભુ, પાર્થપ્રભુ, મેઘકુમાર, ધર્મરૂચી અણગાર, જગડુશાહ, સંગ્રામ સોની, રાજીયાવાજીયા વિગેરેના દ્રષ્ટાન્તો. વેયાવચ્ચ પર-નંદીષેણ, પીઠ મહાપીઠ આદિના દ્રષ્ટાન્તો. વસતિદાન ઉપર કોશ્યા, વકંચૂલ, અવંતસિકુમાલ જયંતિશ્રાવિકાદિના દ્રષ્ટાન્ત નિર્દક-જમવા નોતરેલ બે પંડિતો એક બીજાને ગદ્ધો ને બેલ છે એમ શેને કહેતાં ભોજનમાં ચાંદીની થાળીમાં એકને ભુસું ને બીજાને ઘાસ મુકી સુધાર્યા. બુદ્ધિ-જવાને વૃદ્ધ પંડિતોને રાત્રે સ્વપ્ન આવ્યાનું કહી પ્રશ્ન પુછી જીત્યો સુખ શેમાં છે ? (સંતોષમાં) મીઠામાં મીઠું શું ? (ગરજ) શત્રુ શેનાથી જીતાય ? (નમ્રતાથી) તપનો શત્રુ કોણ? (કોધ) જ્ઞાનનો? (માન) દાનનો શત્રુ (વાહ વાહ) ધર્મનો શત્રુ કોણ? (દંભ). બુધ્ધ-વેવિશાલ માટે વર જોવા આવતાં બાપ રૂપાળા બેટાને સારા કપડા પહેરાવી ચોપડો આપી કહ્યું કે બેઠો બેઠો લખેલા પાના ઉથલાવજે. આવનાર રૂપને આવડત જોઈ ખુશ થયાં ત્યાં તો છોકરો બોલ્યો બાપા લખેલા બધા પાના ઉથલાવ્યા હવે કોરા ઉથલાવું? પેલા બબુચક સમજી જતાં રહ્યાં. બોધ-શ્રીમંત કંજુસને ધર્મગુરૂએ કાચની બારીમાંથી જોવા કહ્યું તેણે રસ્તે માણસો વિગેરે દેખાવાનું કીધું પછી આરીસામાં શું દેખાય છે? તો કહે મારી જાત સિવાઇ કાંઇ નહિ. ગુરૂ કહે બન્ને સ્થળે કાચ જ છે પણ આરીસામા થોડો ચાંદિનો લેપ કરેલ છે. જરા ચાંદીનો ઉમેરો જ્યાં થાય કે માણસ પોતાને જ જુવે છે. બીજાને નહિ. આમાં ઘણું કહેવાઈ ગયું નિધનને ધનવાનની એજ દશા છે. સન્યાસી આમ થવાય-સ્ત્રી પતિને વારંવાર કહે કે મારો ભાઈ સન્યાસી થવાની
૫૭૪
કનકકૃપા સંગ્રહ