________________
દશ ને શરીર વેચે તો લાખ અપાવું કરી સમજાવ્યો કે આ બધી મહાન મુડી છે.
ઉધમ કર. - સમર્થ ગુરુ રામદાસ લગ્ન પ્રસંગે વરકન્યા સાવધાન. સાંભળી ભાગ્યા અને સંન્યાસી
થયા. જેઓ છત્રપતિ શિવાજીના સદગુરુ હતા. | ઉપદેશક-ત્યાગની પ્રશંસા કરનાર ગૃહસ્થને સન્યાસી એ કહ્યું ભાઈ તુચ્છ માં સંતોષ
માની મોક્ષ મહાસુખનો તમે ત્યાગ કર્યો છે. મેં તો મહાસુખના લોભ ખાતર
તુચ્છને છોડેલ છે હું લોભી છું તમે ત્યાગી !! ૯ આરોપીની પીઠ થાબડીને ધન્યવાદ આપતા કહે હવે આવું ફરી કરીશ નહિ પેલો
કહે ફરી આવું કરૂં તેવો મૂર્ખ નથી ને ખેલ ખલાસ આરોપ સાબિત થઈ ગયો. અનેક સવાલનો એક જવાબ પાણી પીવુ છે, ગાન સુણવું છે. શિકાર કરવો છે
એક જ જવાબ સારો નથિ. « ધર્મ-બે બાવાની જુદી ટહેલ. જે રીઝે કૃપાલ તો ક્યા કરે ભૂપાલ. જો રીઝે ભૂપાલ
તો ક્યા કરે કપાલ. રાજાએ બન્નેને ૫00 સોનામહોર ભરેલ કોળું આપ્યું પણ એ
ધર્મશ્રદ્ધાવાળાને જ ફળ્યું. - સૂચના સૂત્ર-મહાત્મા દરેકને ગુનેગુ એજ ઉપદેશ આપે. સિદ્ધરાજે ઉચે બેસાડી
અર્થ પુછતાં કહે ગુસ્સો ને ગુમાન જાય તો જીવનમાં શુદ્ધિને સિદ્ધિ આવે. - દ્રષ્ટિ તેવી સૃષ્ટિ-નવજવાન સ્ત્રીના સાલંકાર શબને સરોવર પાળે જોઈને ટોળામાં
ચોર, કામી, શિયાળ અને મહાત્મા જુદુ જુદુ વિચારે છે. સત્યનું મહત્વ-અતિક્રોધ થતાં પતિ પાસે પડેલ વસ્તુ છુટી મારતાં પત્ની મરી ગઈ. પોતે જ પોલીસમાં ખબર આપી કેસમાં બેરીસ્ટરે ઘણું કહ્યું કે આમ બોલો તો પુરાવાના અભાવે છુટી જશો પણ તે કહે સત્યથી છુટાય તો એ કાયદાથી બચાવો પરંતુ જૂઠું તો નહિ જ બોલું આખરે ચકીત થયેલ જને સજા તો કરવી પડી પણ આવો સત્યવાદી જીંદગીમાં જોયો નથી માટે કોઈ ખુશાલી પ્રસંગે આમને પહેલા છોડવા તેમ સરકારને ભલામણ કરી. પછી એડવર્ડ સાતમાના રાજયાભિષેકે તુરત તે મુકત બન્યો. જીભ-મીઠી બોલી મધ વેચનારી ઘણું કમાતી તે જોઈ બીજા ભાઈએ તે ધંધો શરૂ
કર્યો પણ સ્વભાવ કડવો જે ઘરા જ આવે નુકસાનીથી ધંધો ખોયો. છે શું બોલે-પાંચવાર કાપડ લાવી પત્નીને ખૂશ કરવા બે રૂ. ભાવ વધારે કહ્યો. બે
કનકકુપા સંગ્રહ
૫૭૩ .