________________
不
不
不
不
મૂઢતા-પરાણે ચોમાસુ રાખેલ સૂરિ જે સૂત્ર કહે તે સાભળ્યું છે. એમ મેવાડી ગામની પંચ કહેતાં ગુરૂએ સવાલો પુછયા પંચેન્દ્રિય કોણ ? તો કહે હાથી ચૌરિન્દ્રિય
? જાનવર તેઇન્દ્રિય ? પક્ષી. બેઇન્દ્રિય ? એક કહે .હું ને સ્રીજ છીએ. એકેન્દ્રિય ? આપ ગુરુજી એકલા છો !!!
ભણતર નવા શિક્ષકે રૂવાબથી પુછ્યું ? શિવકા ધનુષ્ય કીસને તોડા ? સબ કહને લગે મૈને નહિ. તોડા સાબ ! શિક્ષક પ્રીન્સીપાલને પછી ઇન્સપેકટરને કહેવા ગયો તો કહે આવી નાની બાબતમાં શું ફરીયાદ કરો છો ? મૂળ તો પાઠની વાત હતી પણ બધાં ઉધુ સમજેલા.
બોધક-દર્શને ભાવથી આવેલ રાજાની સન્યાસી બે ઉપેક્ષા કરતાં રાજાએ મને ઓળખો
છો ? કહેતાં તે કહે હાં તું મારા ગુલામનો ગુલામ છે. સાંભળી કહે ઇન્દ્રિયોને મેં ગુલામ બનાવી છે. તું તેનો ગુલામ છે. રા પામ્યો.
રાજાને ક્રોધ થતાં પ્રસન્ન થઇ બોધ
ભલાઇ-રાત્રે સમુદ્ર કિનારે એકલા ફરતો જોઇ અમેરિકન ક્રોડપતિ એ મોટર ઉભી
રાખી કહ્યું લે આ કાર્ડ આવજે નોકરી આપીશ આપઘાત ન કરીશને ઉતાવળથી મોટર ચલાવી પણ પેલા ખૂબસુખી કંજૂસનો આથી સ્વભાવ ફર્યોને ઉદાર થયો. એકવાર પેલા ક્રોડપતિનું દેવાળું થવાનું છાપામાં વાંચી તુરંત ત્યા ગયો ને ૭૦ લાખનો ચેક લખી આપ્યો.
ત્રણ શિખામણો ૩ મહોરમાં લીધી-પંચની આજ્ઞા દેવાજ્ઞા મુજબ માનવી, સ્ત્રીને ગુપ્ત વાત કહેવી નહિં, રાજા ને ગુરુ પાસે સત્ય કહેવું. પરદેશમાં દુ:ખી તેણે પંચના કહેવાથી બીનવારસ મડદું નદીમાં પધરાવતાં તેની કમ્મરેથી ત્રણ કિંમતી રત્ન મળ્યા. ઘરે આવી વેચી ખૂબ સુખી થયો. પત્નીને ન જ કહ્યું પણ કદાગ્રહ કર્યો ત્યારે ખાનગી છે કોઈ ને કહીશ નહિં. આકંડામાં દૂધમાં માડી મેળવી જંગલમાં ખાઇ તુંરત ટટ્ટીમાં સુવર્ણ લઠ્ઠો નિકળે છે તે ગુપ્ત કીમિયો છે. એણે કહ્યું પત્નીએ પોતાની બહેનને કહેતાં એનાં પતિ એમ કરતાં મરણ પામ્યો રાજાએ પાસે સત્યવાન કહેતા એનાં પતિએ એમ કરતાં મરણ પામ્યો રાજા પાસે સત્યવાત કહેતા નિર્દોષ કર્યો.
* લીફટ બગડતા ૬૫ માળ ચઢેલ ત્રણ મિત્રોની ચાવી જ નીચે રહી ગયેલ યાદ આવી ! તેમ લાંબો જીવનપંથ ખકડનાર અંતે આત્મજ્ઞાનની ચાવી જ ભૂલી જાય તો શું થાય ?
← રશિયન તત્વજ્ઞાની ટોલસ્ટોયને નિરાશ યુવકે કહ્યું મારી પાસે કંઇ નથી તદ્ન ખાલી છું. પેલાએ કહ્યું આંખો મને આપી દે વીસ હજાર આપું બન્ને હાથના પંદર,
પગના,
૫૭૨
કનકકૃપા સંગ્રહ