________________
એમ બાવાજી જ૫ જપે છે. ત્યાં ત્રણ પનીહારીમાં વચલી રજપુતાણી આ સાંભળી ભારે ગુસ્સે થઈ, પતિને આ અપમાન કહેતાં તે રાત્રે બાવાને મારવા આવ્યો. સંયોગ વશાત બાવાનો જાપ ચાલુ હતો તેથી ખુલાસો થયો કે ત્રણ વયમાં વચલી યુવાની તોફાની છે. ઇન્દ્રિયોનું સખ નિમંત્રણ કરવા જેવું છે. આ સાંભળી સંતોષ
પામી પગે પડ્યો. કે શ્રધ્ધા ફળે ના છતાં પૌષધ લેનાર મંત્રીનો રાજાએ વિક્ષેપ પાડયો છેવટ-રાજાના
અંગરક્ષક હજામને મંત્રી મુદ્રા પાછી આપી પણ પોષધ ન છોડયો. હજામ વટ પાડવા મુદ્રા પહેરી બજારમાં માન ખાટવા ગયો, ત્યાં મંત્રીષી સામંતોના મારાઓએ મંત્રી સમજી મારી નાખ્યો અંતે ઘટ સ્ફોટ થતાં રાજાધર્મી થયો અને મંત્રીની ધર્મશ્રદ્ધા વધી. – જીભનો કાબુ રાખો-સુકાતા સરોવરમાંથી વિદાય લેતાં હંસ હંસલીએ મિત્ર દેડકાની રજા માંગી. તેણે સાથે લઈ જવા પ્રાર્થના કરી. સોટીના બે છેડા બન્ને ચાંચમાં ઝાલી, દેડકાને વચ્ચે માંથી પકડાવી બોલીશ તો મરીશ કહી ઉડયા. એક ગામના છોકરા આ જોઈ કહે અલ્યા મૂર્ખ પડીશ તો મરીશ. તે સાંભળી ઉંચે ઉડી કેલેલ દેડકો, તારો બાપ મૂર્ખ કહેવા જતા પડી ગયો ને મરી ગયો. – બોધ-સંન્યાસીએ રોતા મા બાપને કહ્યું રડો છો કેમ? તમારું તો તમને સોંપીને
ગયેલ છે. (શરીર) ટેક્ન ઈષ્ય-શ્રી વજનાભસૂરિ પાસે બાહુ સુબાહુ મુનિ ૫૦૦ મુનિએ વૈયાવચ્ચ કરતા,
પીઠ મહાપીઠ વાંચના આપતા ગુરૂએ બાહુ સુબાબુની પ્રશંસા કરતા ઈર્ષ્યાથી પીઠ મહાપીઠ બ્રાહ્મી સુંદરી, બાહુ સુબાહુ ભરત બાહુબલીને વજનાભસૂરિ શ્રી ઋષભદેવ
થયા.
યુકિત-જાતિસ્મરણવાળા પોપટે મારી મુકિતનો માર્ગ શું? તે સાધુને પૂછવા શેઠને કહ્યું-શેઠે પુછતાં સાધુ લાંબા થઈ બેભાન થયા શેઠ વાસે જાણી પોપટ સવારે મડદા
માફક થતા મુકત થયો. & યુક્તિ-ચોર આવતા શેઠ શેઠાણીને સ્વપ્ન કહ્યું કે ત્રણ પુત્રો થયા. પઠાણ, જમાલખા
ચોર, ચોર પકડાવ્યો. & યુકિત-ચોર આવતાં શેઠ જાગી કહે અલી દીવો કર સ્વપ્નમાં ભગવાને દીકરો આપ્યો
છે. પૂજા કરવી પડશે. ચોર ભોંળતોયો. થાંભલે ઉભો રાખી બહુ તંતા બળવંતા, બોલતા બોલતા દોરીથી મજબુત બાંધ્યો.
કનકકુપા સંગ્રહ
૫૭૧