________________
વૈરાગ્યમોહ જ્ઞાની ગુરુ મળતાં કાંચનપુરના વસુદન સાર્થવાહે વંદન કરી કહ્યું કે મને અતિપ્રિય પોપટ હતો, તેને બીલાડીએ માર્યો ત્યારથી હું બેચેન રહું છું પોપટ બહુજ વહાલો હતો દેશાંતર જઇ ધન કમાઈ આવતાં રસ્તામાં શૂલરોગથી વરુણ મર્યો કેટલુંક ધન તેનુ તને મળ્યું ને કેટલુંક ગયું વરૂણ મરી તે જંગલમાં પોપટ થયો. પુત્રમરણથી દુ:ખીમાતા વસુમતી મરી તારે ઘરે બીલાડી થઈ. દેશાંતરે જઈ તું પુત્રજીવ પોપટને લાવી પાજંરામાં રાખી પ્રેમથી પાળતો પાંજરૂ ખુલ્લુ રહેતાં વસુમતીનો જીવ બિલાડી તેને મારી ખાઈ ગઈ. - ઉભયભ્રષ્ટ-વૃદ્ધ પતિને તજી ઘરેણાં લઈચોર સાથે નાશી. નદી નિરે ચોરને અભાવ થતાં તેના કપડા ઘરેણાં સામે કીનારે ચોરને મુકવા લઇને ગયો તે ગયો. આ બાજુ શિયાળની મુખમાં રહેલ માંસને મુકી ત્યાં પડેલ માછલીને પકડવા જતાં તે પાણીમાં પેઠું ને માંસ ગીધ ઉપાડી ઉડયો. વિલખી શિયાલણે ઉચે જતાં આ સ્ત્રીએ કહ્યું, “ગૃણાપહત માંસ, મોપિ સલિલંગ: મત્સ્યમાં પરિભ્રષ્ટ, કિંનિરીક્ષસી જંબુ કે (૧)” શીયાળ કહે- “યાદશં મમ પાંડિત્ય, તાદૃશ દ્વિગુણ તવ
નજરે ન ચળત્તાહો, કિં નિરીક્ષસિ નચિકે (૨)”. - દેખાદેખી મરવા-ઇચ્છનાર માણિભદ્ર શેઠને પધ્ધનિધિદેવે સ્વપ્નમાં કહ્યા પ્રમાણે
સવારે સંન્યાસી આવતા શેઠે નોતરી પ્રેમથી જમાડી દંડા ઠોકતા તે સુવર્ણ પુરુષ થયો. ત્યાં બેઠેલ હજામ આ જોઇ કીમીયો સમજી બીજે દિ પરાણે સપરિવાર સંન્યાસી નોતરી દ્વાર બંધ કરી બધાને ખૂબ માર્યાને રાડારાડ થતા લોકો ભેગાં થયા. રાજા પણ આવ્યો હજામને ખૂબ મારતા એણે શેઠને ત્યાં બનેલ કહ્યો કે હું પણ એમ સુવર્ણ પુરુષ બનાવતો હતો. શેઠને પૂછતાં તેણે સ્વપ્નમાં દેવે કહેલ અને દેવ સંન્યાસી રૂપે આવેલ એમ ખુલાસો આપતા લોકો કહેવા લાગ્યા કે“કુદર્ટ કુપરિક્ષાતં કુશ્રત કુપરીક્ષિત, તન્નરે ન કર્તવ્ય નાપિતેનાત્ર યત્નત.” પુન્ય-પૂર્વભવે દયા પાળનાર (માછિમાર) દમનક થયો.મુનિ વચનાનુસાર પોતાની મિલ્કતનો માલિક ન થાય તે માટે શેઠે ત્રણ વાર પ્રયત્ન કર્યો આંગળી કપાઈ, વિષનું વિષા થતાં તે સાગરપોત શેઠનો જમાઈ થયો છેવટે કુલદેવી પૂજા નિમીત્તે દમનક બદલે પોતાને જ છોકરો મરતાં શેઠ આઘાતથી મર્યાને દમનક માલિક થયો. ગેર સમજ અગલી ભી અચ્છી, પીછલી ભી અચ્છી બીચલી કું દે જુતકા માર.
કે
૫૭૦
કનકકૃપા સંગ્રહ