________________
ત્ર
ત્ર
મરાઈ જાય તો ઘરે ન લઈ જઈશ, લઈ જાય તો તેનું માંસ ન ખાઇશ, ખવાઈ જાય તો ઉપર પાણી ન પીશ. પીવાઈ જાય તો ઉપર તંબોલ ન જ ખાઈશ એ નિયમ લીધો. કમે ભૂલી ગયો ભવિતવ્યતા કર્મવશ ગુરુ એ કહ્યા મુજબ જ થયું ને રાજાને કોઢ રોગ થયો. કર્મ આગળ કોનું ચાલે? કહી ગુરુએ પુણ્યકાર્ય કરવા કહ્યું તે કરતાં પૂર્વકૃત કર્મનો નાશ થયો. સંગરંગ-સાધુશાલા પાસે બંધાતો સહઅયોધી હાથી શાન્ત દાન્ત થયો પછી ચંડાલશાલા પાસે બાંધતાં કુરયુદ્ધ સજ્જ થયો. મનોમન જંગલમાં વિકમ મંત્રીને કહ્યું આ કઠીયારાઓને મારવાનું મન થાય છે. મંત્રીએ આગળ જઈ તેઓને વિકમ મર્યો તેમ કહેતાં તેઓ કહે બહુ સારું થયું. લાકડાના ધણાં જ દામ આવશે. પછી આગળ જતાં ભરવાડણો જોઈ રાજ કહે આમને જમાડી પહેરામણી દેવાનું મન થાય છે. તેમનું પણ તમારા પર સારું મન હશે. કહી ભરવાડણોને રાજાના મૃત્યુના સમાચાર કહ્યા તેઓએ ઘી દુધ દહીંના ભોજન છોડી હા ધીર વીર વિક્રમ કહેતી ગુણ ગાતી છાતી ફાટ રોવા માંડી વિકમે પ્રગટ થઈ ઘણાં ધનથી સન્માની. પુયસાર લક્ષ્મીએ પુણ્યસારને સ્વપ્નમાં કહ્યું પુન્યથી તમારે ઘેર આવીશ સવારે ચારે ખૂણાં ખોદશો ચાર ક્લશો નિકળ્યા. રાજાને ખબર આપતાં તે પોતાના ભંડારમાં લઈ ગયો. બીજે દિવસે ચારે ખુણે કલશ ન જોઈ રાજાને કહેતાં લઈ ગયો એમ ચાર દિવસ થયું રાજભંડારમાં નહિ ને પુણ્યસારને ત્યાં સોળ કળશો. જોઈ રાજા નવાઇ પામતાં દેવીએ કહ્યું એના પુણ્યની લક્ષ્મી છે રાજાએ વાપરવા આજ્ઞા આપી સુનંદ કેવલી પાસે દયા દાનાદિ પૂર્વભવે ધર્મ કરેલ જાણી ખૂબ દાનાદિ કરી ચારિત્ર લઈ સ્વર્ગે ગયો. કર્મ-એક વિપ્ર યાત્રાએ જતાં એક લુહારના ઘર બહાર ઓટલે રાત્રે સુતો. અંદર પતિપત્ની ઝઘડયા મોડીરાત પતિને મારીને તે તલવાર બહારવિપ્ર પાસે મુકી શોર કર્યો અંતે રાજાએ નિર્દોષ યાત્રાળુના બન્ને હાથ કાપ્યા. પછીથી તેણે જ્ઞાનીને પુછતાં કહ્યું કે પૂર્વ ભવે તું ને લુહાર બન્ને ભાઈઓ હતાં સ્ત્રી બકરી હતી. તેના કાન તે પકડી રાખ્યાને લુહારના જીવે તલવાર મારી તે કર્મનું આ ફળ મળ્યું ચાર પ્રત્યેક બુદ્ધ-વસહેઈદકેઉવલય અંબે અ પુષ્ટ્રિએ બોલી કરકં દુખહસ્સા નમિસ ગંધા-રત્રો આલા કલિંગપતિ પંચાલદેશપતિ, દુમ્મરાજ વિદેહપતિ નગઈ રાજા. ચારે રાજા પુષ્પોતર
કનકકૃપા સંગ્રહ
૫૬૭