________________
ત્રણ દિ રહી શનિની દશા ભોગવી. ત્રિk ધનથી ભય-લાંબાને વિષમ માર્ગે જવું પણ ટુંકા, સારા છતાં ચોરના ઉપદ્રવ માર્ગે
નહિં એમ શિષ્ય કહેતાં, લાગ મળે શિષ્યની ઝોળીમાં રહેલ ધન ગુરૂએ કુવામાં નાખ્યું પછી શિષ્ય કહે ગમે તે માર્ગે ચાલો વાંધો નથી ધન ભયકારક સમજી બન્ને
યોગીઓ ધર્મઘોષ સૂરી પાસે સંયમ લઈ નિગ્રંથ થયા. ત્ર સાથે શું?-ભોજરાજાએ મરતી વખતે કહ્યું મારો એકહાથ મલીલિમ અને બીજે
થોડા ચંદનથી લિસ કરો. જેથી પ્રજા જાણે કે પાપને પુન્ય બે જ સાથે આવે છે. – આચાર.કુલમાખ્યાતિ, દેશમાખ્યાતિ ભાષિત
સંભ્રમ. નેહમાાતિ, વપુરાખ્યાતિ ભોજન મદન વિપ્રનો પુત્ર શ્રીધર વિદેશ ભણવા ગયો. શ્રીપુરે ગદાધરપંડિતે ૧૪ વિદ્યા ભણાવીને પોતાની પ્રિય પુત્રી ઘણા ધન સાથે પરણાવી. પછી તે પત્ની સહ ઘેર આવ્યો તેને વર્ધમાન નામે પુત્ર થયો. રાજ વણિક પુત્રો સાતે કિડા કરતાં રમતમાં રાજા જેવું, વેપારી જેવું વર્તન બીજા કરતાં વર્ધમાન કલ્પીત મરેલી ભેંસ તાણવા માંડ્યો. મદનવિપ્ર તે જોઈ ચમક્યો ને પુત્ર શ્રીધરને કહ્યું કે આમ જોયું માટે તારી પત્નીની જાત પુછી જો.તેણે પત્ની ને કહ્યું હું તને પરણ્યો પુત્ર થયો તારી સાથે ખાધું પીધું છે માટે હવે સાચું બોલ જાત કઈ છે? તેણી કહે ચંડાલપુત્રી છું ! મને પાંચ વર્ષ થતાં પરદેશ જતાં મા બાપ મરી જતાં હું રોતા હતા ગદાધરે મને જોઈ દયાથી કોણ છે પૂછતાં મેં નિરધાર વિપ્ર પુત્રી છું કહેતાં નિ:સંતાન તે ઘરે લઈ પુત્રવતું
પાળી મોટી કરી વિદ્વાન એવા તમને આપી. 26 જેવો દરદી તેવી દવા-રાજાએ પોતાના ગરીબ મજુરની આંખમાં કુલ જોઇ દયાથી
વૈદ્યને દવા કરવા કહ્યું વૈદ્ય જીર્ણ ઝુંપડાના ઘાસની ભસ્મ ત્રણ દિવસ આંજી મટાડયું પછી રાજાએ બનાવટી કુલ પોતાની આંખે કરી વૈદ્યને કહેતાં વૈધે સાચા મોતી રત્નાદિ ભસ્મ કરવા મંગાવ્યા રાજા કહે આમ કેમ? વૈધે કહ્યું તે ગરીબ હતો તમે રાજા છો આ ભસ્મથી જ મટે રાજા પ્રસન્ન થયો એમ ઉપદેશ પણ યોગ્યતા
જોઈને અપાય. 26 ભાવિ-અનિરુદ્ધ રાજાએ ગુરુને કહ્યું ડાહ્યા પાંડવો કેમ લઢયાને જુગાર રમ્યા?
ગુરુએ ભવિતવ્યતા-કર્મ કહ્યું તે ન માનતાં ગુરુએ કહ્યું હું કહું તે કાર્યો કરીશ નહિ. અન્યથા તારે અનર્થ થશે. ચારે દિશામાં જઇશ નહિં. જાય તો પૂર્વમાં નહિં જ, છતાં જઈ ચઢતો શિકાર ન જ કરવો, કરે શુકરનો નહિં જ, શુકરનો ને ન મારીશ,
૫૬૬
કનકકૃપા સંગ્રહ