________________
ગામમાં છોકરા ને મુકવો પડેને શેઠનો વ્યવહાર પણ મંદ થાય તેથી કુવામાં નાખ્યો. અંદરની વ્યંતરીએ ઝીલી બધું જાણ્યું નેસુખી કરવા જ્ઞાનથી જોઈ એક સઘપ્રસૂતા રાણી પાસે મુક્યો પુત્રપુત્ર જનમ્યાની વધાઇ થઇ. પણ તુરંત રાજાને તાવ ને દાહ થતા પુત્રને બહાર મુકાવ્યો. હાલિક ભાર્યાએ લઈ ઉછેર્યો. તે કુમાર જુવાન થતાં વાછરડા ચારતો ત્યાં માલિક અકાળે મર્યો. ખેતી કરતાં નિષ્ફળ. મજુર થયો શેઠ સાથે ધીનો ઘડો ઉપાડી જતાં શેખચલ્લી જેમ વિચારી હાથીએ મસ્તક હલાવ્યું કરતાં ઘડો ફુટયો માર પછી વિચારો જણાવતાં શેઠે શુભ મનોરથે પુન્યશાળી જાણી ઘરે જમાડયો ને વાણોતર કર્યું. વ્યાપારાર્થે ધનપૉકપડા દઇ શહેરમાં મુક્યો. રસ્તે જુગારમાં કિંમતી હાર જીત્યો. પાછો આવતા કપડા હાર પહેરી પેસતાં રાજકુમારે પોતાનો હાર ઓળખી ચોર સમજી યજ્ઞ મંદિર પાસે શુલી ચઢાવ્યો મરી ભૂત થયો. પુણ્યે પુણ્યાઢય કથા (વાસુ પૂજ્ય ચરિત્રે)
દાને તિસારકુમાર કથા (વાસુપૂજ્ય ચરિત્રે)
આદર્શ માતા-સંતાનો પર હક્ક મારો એ શરતે પરણી સતી મદાલસાએ હાલરડાથી માંડી બાળકોને વૈરાગ્ય પમાડી ક્રમે સાત પુત્રોને દીક્ષા અપાવી. રાજાએ રાજ્ય મારે આઠમા પુત્રને સ્વહસ્તે રાખી ધાવ દ્વારા ઉછેર્યોં ને તેને રાજ્ય આપ્યું. ગર્ભમાં જ ધર્મના સંસ્કાર હતા. નીતિ ન્યાયથી વર્તતો. માતાએ અંત સમયે કાગળ લખી માદળીયામાં આપી કહ્યું. સંકટ મુંઝવણ સમયે ખોલી વાંચજે તને માર્ગ મલી જશે. વર્ષો બાદ સાતે બંધુમુનિ ત્યાં ઉદ્યાનમાં આવી કહેવડાવ્યું કે રાજ્ય આપી દે યા યુદ્ધ કર. રાજા ગભરાઇ ગયો કે શું કરવું ? છેવટે માદળીયું ખોલી પત્ર વાંચ્યો કે આ રાજ્ય નશ્વર છે તારુ નથી તારુ આત્મ સામ્રાજ્ય શાશ્વત રાજ્ય છે. ચિંતા ના કર ડરીશ નહિ. તું રાજાઓનો રાજા છે વિગેરે. આ ઢ ગંભીર અર્થ વાંચતાં શાન્તિ થઇને કહેવડાવ્યું કે રાજ્ય લઇ લ્યો. પણ તેઓની કેટલી ધાર્મિકતા છે તે પરીક્ષા માટે જ આવ્યા હતાં. તે પ્રસન્ન થયા ને ધર્મોપદેશ દઇ રવાના થયા આ પ્રસંગથી રાજ મમત્વહીન થઇ ધર્મપરાયણ થયો.
પ્રબંધ પંચશતી ગ્રંથમાંથી
નાપિતમંત્રી રાજાને વેરીઓ વધતાં બધાના કહેવાથી કેમ જીતશું ? પુછતાં કહે કે ચઢાઇ કરશે તો આરીસાઓ લઇ બહાર નીકળી તેનાથી જ યુદ્ધ કરશું ને શત્રુઓ ભાગી જશે. રાજા સમજી ગયો હજામ પ્રધાન બદલી નાખી જીત્યો.
કર્મ-કર્મ કુબુદ્ધિ આપે છે. શંકર-પાર્વતીએ પાડા પાડીનુ રૂપ કરી ગંધાતી ખાળમાં કનકકૃપા સંગ્રહ
૫૬૫
米