________________
*મૂર્ણ ટુ પર માથે પોટકું રાખી જતાં કોકે કયાં જાય છે પુછયું તો કહે વહુ નાતરે ગઈ છે ને સુવાવડ છે તે ખબર કાઢવા ને આ આપવા જાઉં છું પેલો કહે અરે મૂર્ખ એનો છોકરો તને કાંઇ બાપ કહેશે ? તો કહે-નહિં કહેતો હું પણ એને બાપ નહિ
કહું.
કેન્દ્ર ગોળામાં ભરાયેલ ભેંસનું માથુ કાપી પછી ગોળો ફોડી માથું બહાર કાઢયું. કે દરબારમાં જાડા રાજાને જોઈ નવાઈ પામી કહે બારણું તો નાનું છે રાજા મરશે તો
કાઢશો કેવી રીતે? ' - ખેતરમાં જાર વેરી આવ્યો ને સમયે પોક લેવા ગયો. મૂર્ખનો વિચાર-ખુદાએ પૃથ્વી પર છત્ર જેવું કેવું સપાટ આકાશ બનાવ્યું છે? નહિ ખાડો કે ખડીયો? એણે કેવી રીતે રંધો માર્યો હશે ? રંધોય કેવડો મોટો હશે? અને આસમાનનો પડેલો છો બધો કયાં નાખ્યો હશે? હા. હા. હા ! ખુદાએ આટલા મોટા દરીયા બનાવ્યા તે ખોદવા કેવડા પાવડા કોદાળા લાવ્યા હશે ? અને આવડા
મોટા ને ઉડાખાડાની નીકળેલી બધી માટી કયાં નાખી હશે? છે - મૂર્ત-વાતમાં શેઠે પોતાના લાલા હીરાને કહ્યું કે રૂપીયો રૂપીયાને ખેંચી લાવે છે.'.
બધો નસીબનો ખેલ છે. આ સાંભળી બહેન પાસેથી ૧ રૂા.લીધો ને શેઠની તિજોરીના રૂમ બહાર ઉભા રહી રૂા. ને કહે કે દોસ્ત અંદરની તિજોરીમાંથી બધા રૂા. ખેંચી લાવ, એ ન થતા રૂા. ઉછાળી ઘાનું કહ્યું પછી જાળીમાં ઘા કર્યો કે સામે જ તિજોરી છે. રૂ. ખેંચી લાવ પણ પછી તો તે રૂા. પણ ખોયો. શેઠને હીરો કહે તમારી વાત ખોટી છે બધું સાંભળીને હસતાં શેઠે કહ્યુ સાચી વાત છે જેનું જેવું જોર. મારા લાખ રૂા. એ તારો રૂા. ખેંચી લીધો.
શ્રી ચંદ્રપ્રભ સ્વામિ ચરિત્રે પુન ઉપર મદન સુંદર રાજની કથા.-સ્વપુણ્ય પરીક્ષાર્થે રાજ્ય છોડી એકલો નીકળયો. પુન્યથી ભોજન ને સુંદર શ્રેષ્ઠિ કન્યા પરણ્યો. નગરમાં રાજપુત્રી ને રાજ્ય પણ મળ્યું. અપુણ મંગલ કથા-સુમંગલા નગરીમાં ધનશેઠની ભાય સુશીલાને પુત્ર થયો. પુન્ય પરીક્ષાર્થે કાયદા મુજબ પરીક્ષક યક્ષ મુર્તિ પાસે મુક્યો. પુણ્ય પ્રમાણે મૂર્તિ હસી. કળશે પાણી ભરાતું ને પાપી હોય તો મૂર્તિ પાસેના દિવામાંથી તેલનું ટીપું કપાળે પડતું. તેલ પડયું શેઠને ચિંતા થઈ. રાજકાયદા મુજબ બાજુમાં અપુણ્ય
૫૬૪
'કનકકુપા સંગ્રહ