________________
”
આપી છે.? સુકવેલ ધોતી કૂવામાં પડતાં પોતે પહેરેલ હોતી નહિ તો પોતે પણ પડી જાત તે ખુશાલીમાં પાર્ટી આપી. સાફ કર્યો-જેલરે કેદીને હુકમ કર્યો બગીચા સાફ કરો. તેણે લેખીત માગીને જડથી ઉખાડી સાફ કર્યો. કાયદાજડ-ગા-સાંકળ કોણે ખેચી? પ્રોફેસર-મેં મારા પુત્રને રાતે બાર વાગે હમણાં ૧ વર્ષ વધી જવાથી અડધી ટીકીટ નો હક્ક પૂરો થવાથી આખી લેવા, તે જેથી દંડ ન ભરવો પડે. આળસુ મૂર્ખ બાવાજી, ચેલા સાથે ભિક્ષા લાવી ઝુંપડી બહાર ટાઢમાં પડયા રહ્યા. રાત્રે પુંઠે બેઠેલ કુતરાની પૂંછડી હાથમાં આવતાં ગુરુ કહે મને પુચ્છ વર્તતે સવારે મૂખવૈદ્યને ત્યાં દવા કરાવવા ગયા. પડોશી વાણીયો ખાય પીયે પહેરે તેમ હરીફાઈ કરી હજામ પણ કરવા લાગ્યો. વાણીયો ધનતેરસે રાતે બૈરીને કહે કે આ ધારદાર છરી કાલે રાતે બધાના નાક કાપી નવે નાક નવી દિવાળી દરવર્ષ માફક કરશું કેમકે કાપેલ નાક દિવાળીની સવારે નવા આવે છે. એને ખબર જ હતી પડોસમાં ભીંત પાછળ હજામ સાંભળી નકલ કરશે. એમ જ થયું ! હજામે સર્વકુંટુબના નાક કાપ્યાં પણ નવા થયા ને રોય દિવાળી બગડી. પુછતા વાણઈયો કહે અરર.. આ શું કર્યું? ખાલી છરી નાક પર ફેલવવાની હોય પણ નાક સાવ કાપવાનું નહિ ભલા માણસ પુછવું તો હતું. મુનિમ ટપાલ વાંચે, હજામત કરવા શેઠ સાંભળે પણ મોટો સોદો હોય તો હજામ જલ્દી જઈ તે માલ બને તેટલો લઈ કમાણી કરે. શેઠને તે ખબર પડી. એકદિ મુનિએ ખોટો કાગળ વાંઓ કે ફલાણા રાજા લશ્કર સાથે ત્યાં આવશે તેમના ઘોડાઓ માટ રજકો ખરીદી રાખો કમાણી સારી થશે. આ જાણી હજામે ખૂબ રજકો લીધો, ઘર દાગીના ગીરવે મુક્યા, ઉધાર પૈસા પણલાવ્યો. કેમ કે ચાર ઘણા ભાવ થશે.પણ વરસાદથી રજકો સડવા માંડયો મચ્છરો ખૂબ થયા શેરીઓમાં બુમ પાડે. રાજા તો આવ્યો જ નહિ હાય હાય હવે શું થશે? હજામત કરવા રોજ જવા માંડયો પણ શેઠને પુછાય નહિ. રજકાની દુર્ગધી વધી પંચે નોટીસ આપી કે તમારે ખર્ચે ફેંકાવી દેશું, રોગચાળો થાય તેમ છે, ફરી એકદિ આડતીયોનો ખોટો કાગળ મુનિએ વાંઓ કે રાજા બીજી દિશામાં જવાના છે.રજકો લેશો નહિ. હજામના હાથમાંથી અસ્ત્રો પડી ગયો આમ વેપારી હરીફાઈ કરવા જતાં સાવ સાફ થઈ ગયો.
૫૬૨
કનકકૃપા સંગ્રહ