________________
મૂર્ખ એક બ્રાહ્મણને કહ્યું કે ધન, સગાઈ કરી આવ. પેલો કોઈક નવા સમાચાર આપે ને મૂર્ખ ખૂશ થઈ વધુ ધન આપે. અનુક્રમે કહે સગાઈ થઈ, લગ્ન થયા, છોકરો થયો. છેવટ ખાલી થતાં એક દિ કુટુંબ બતાવવાનું કહેતાં વિષે એક સારું ઘર દૂરથી બતાવી તેણે મીઠાઈ લઈ જઈ અંદર છોકરાને બોલાવી આપી. સ્ત્રીએ ઉચિતતા જાળવી, પણ ધણીએ આવી પૂછતાં કહે કે હું તો તમારો મિત્ર ધારતીતી. પેલાને
ઓળખ પુછતાં કહે ઘર મારૂં છે તું કોણ છે? પાગલ સમજી ખૂબ ફટકાર્યો. માસ્તરે પાઠ આપ્યો કે માઈ હેડ એટલે મારું માથું, સવારે શાક લેવા બાપે સાંભળ્યું માઈ હેડ એટલે માસ્તરનું માથું. ગુસ્સે થઈ કહે માસ્તરનું નહિ, મારું માથું બોલ. શાક લઈ આવતાં પેલો મારા બાપનું માથું એમ ગોખતો તો માર્યો ને નિશાળે જઈ માસ્તરને કહ્યું. પેલો મારની બીકે કહે સ્કુલમાં માસ્તરનું ને ઘેર બાપનું માથું. કેમે સમજે નહિ પ્રીન્સીપાલ પાસે લઈ ગયા. તેણે શાન્તવન આપી કહ્યું માસ્તરનું કે બાપનું નહિ. એટલું જ બોલ મારું માથું. પેલો ગભરાઈને કહે માઈ હેડ એટલે પ્રીન્સીપાલનું માથું !!! બાદશાહી ભારે પડી-બેરીસ્ટર ગામડાની પત્નીને મુંબઈ લાવી. બાદશાહી ચા ભોજનાદિ કરાવી સાબુથી ન્હાવાનું કહી મિત્રો બોલાવવા ગયા. પત્નીએ બાદશાહી સાબુ મંગાવી સ્નાન કરતાં ચોટલો જ ગુમ !! બે કામ નોકર કરે એક પોતે કરે, એમ નોકર રાખતાં ન ફાવ્યો. બીજો કહું તે કરે કહી રાખતાં ન ફાવ્યો. બીજો કહું તે કરે કહી રાખ્યો. ઘોડા પરથી કીમતી દુશાળ પડી પણ લીધી નહિ. પછી કહે હવે ઘોડા પરથી પડે તે લઈ લેવું. બીજી વાર ઠંડી ઉડતાં તેને દુશાળ આપી નોકરે ઘોડાની પડતી લાદ તેમાં ભરી લીધી. રજા આપી. એક કામમાં ત્રણ કામ કરનાર રાખ્યો. શેઠ માંદા પડતાં વૈઘ બોલાવવા જતાં કાંટીને ડાઘુઓને પણ અવિવેકી મુર્ખ લઈ આવ્યો. સાંભળે પણ ભાવાર્થ ન સમજે તો-બહેરા ભૌતાચાર્ય સદાશિવ ને શિષ્ય શાંતિશિવે બહેરાશ મટાડવા થાંભલે બાંધી માર્યા તેના જેવું થાય. પુત્ર વારંવારની શિખામણ માને નહિ ને રખડે આથી ગુસ્સાથી વૈદ તેને થાંભલે બાંધી મારતા હતાં ને જરાય સાંભળતો જ નથી ? કહેતા તે જ વખતે શિષ્ય દવા લેવા આવ્યો. વૈદ બહેરા
સ્વપુત્રની દવા કરી રહ્યો છે તેમ સમજી તેણે ગુરૂજીની એવી જ દવા કરી !! * માલતો ભલે ગયો છતાં સિલ તો સાબૂત છે. બેન્ક ચોકીયાત જમાલખાં પઠાણ.
બેંકમાં પાછળથી ખાતર પાડેલ. સવારે ઓફીસર સમક્ષ ચોકીયાત કહે છે કે સાબ
૫૫૮
કનકકૃપા સંગ્રહ