________________
ભરાયા કે મૂર્ખ છો હવે નર ન કહેવાય પણ વાણીયો કહે બાદ પાછાદેવા ગયો ઘણું - કરગર્યો પણ વાણીયો કહે બાદશાહને સારૂ થઈ ગયું છે. હવે તો મફતમાં પણ ન
જોઈએ. છેવટ નાતમાં તે દરબારમાં ફજેત થયો. -> નાગરબ્રાહ્મણે હજામ પાસે બૈરીને મુંડાવી ને ઢબુ વસુલ કર્યો -> પટેલ ભાતને બદલે અશુચીની હાંડલી લઈ ગયો. પટેલ રોજ લઢે કે ભાત આપવા
મોડી આવે છે. પટલાણી છણકા કરે કે કેટલું કામ હોય છે? પટેલ કહે આળસુ છે. આજે તું ખેતર સાચવજે હું વહેલા ભાત લાવું છું કે નહિ? પટેલ ઘેર રહ્યા વટ પાડવા ઝબકીને જાગે કે મોડું ન થાય. રાતે બે વાગે ઉઠી ચુલો પેટાવ્યો, વલોણું કર્યું, છોકરાઓને મારીને ઉઠાડ્યા, રોવા માંડ્યા, મોડું ન થાય માટે ઘરે જ હાંડલીમાં જાજરૂ કરી લુગડું બાંધ્યું કે પછી ફેંકી દઈશ ભાત રાંધ્યા લુગડું બાંધી હાંડલી મૂકી, પાણી ભરી કપડા ધોયા ને ઉતાવળમાં હાંડલી (જાજરૂની) લઈ ખેતરે દોડ્યો ઉઘતી પટલાણીને ઉઠાડી કહે લે ખા !! રોજ જાણીને મોડું કરે છે. પેલી ડઘાઈ ગઈ. હાંડલે પુગડું છોડતા ચમકી !! કે આ શું? તમે ખાવ મને ભૂખ નથી. પટેલ ઉતાવળનો ગોટાળો સમજી ગયો ને ખૂબ શરમાયો. ૪ વાણીયાને પત્નિ સાથે મૌન અગ્નિદાહ સુધી રાખ્યું અને શરતની સોપારી માંગી !! -> નિમિતીયાએ કાળ લગ્નમાં થતી ચોરી રોકી નહી. અને મહિના પછી મુર્ખ ફરીયાદ
કરી. -> સસરાને ઘેર લગ્ન પ્રસંગે જતો ક્ષત્રિય રસ્તામાં વૃષ્ટિથી પિડાતો જટિના આશ્રમમાં
ગયો. વસ્ત્ર સુકાવી લંગોટી બાંધી ભુખ્યો રામ-પાતર લઈ ભિક્ષા માટે સસરાની
શેરીમાં રાત્રે જલદી જતાં કુવામાં પડ્યો. અને બધાએ જાણ્યો. > પટેલના લુગડાં સીવતો દરજી તેને માટે રાખેલ બાગ જેવા ખળામાં ગયો. ત્યાં
સીવતા સોય પડી ગઈ સંધ્યા હોવાથી ખળું સળગાવી સોય શોધવા માંડ્યો! > રબારીએ હજારો બકરા ઘેટાં ભેંસો વેચી, ૨૫ હજારનો ઘોડો લીધો. ઝાડે બાંધી
સુતો. ચોર લઈ ગયો. સુથારે રસ્તામાં હેડની માપની છે કે કેમ ? તપાસવા પગમાં નાખીને ખીલો
ખેંચવાની હથોડી કાગડાને છુટી મારી ફસાયો. = પટલાણીએ મેંદી ચોપડીજમવા માટે રસોઈ કરવા રાત્રે પટેલે તેને ખભે લઈ જઈ
સળગતું છાણું અપાવ્યું!
૫૫૪
કનકકૃપા સંગ્રહ