________________
» રાણીએ મોદ:સિંચ કહેતાં અભણ રાજાએ, ઠરી ગયેલી રાણીને મોદક મંગાવી
દીધા. મુખે વહોરે ઢંઢેરો પીટાવ્યો કે મારી વહોરી પાદી છે, એમ પાડો કહે તો કોઈ માનસો નહિ. રાયસી દેવસીને ખેતસીના પ્રતિકમણ. મહામહેનતે ભણી ખેતસીએ ખેતસી પ્રતિક્રમણ ઠાવ્યું. સવારે રાયસીભાઈ પડીકમણું કરાવે. સાંજે દેવસીભાઈ ખેતસી
ખીજાઓને મહામહેનતે ભણીને હું બોલું કહી કહે ખેતસી પંડિકમણે ઠાંઉ? છ કમઅક્કલ હજામોની વાત-વાવડી ચસકી.
એદીઓની ભેંસો ફોસીઓ ચોરી ગયા અને મુકી ગયા. કારણ કે એદીઓએ ત્યાં જ કાગળના બંધુકાદિ શસ્ત્રો બનાવી ભડાકાને શોર કરવા માંડ્યા, ફોસીઓને ખબર પડતા ગભરાયા ને મૂકી ગયા. કુસ્કીમીયાંની વાત-એક જાલેમ સો સાપ (એક ભી થા નહિ.) ઈસ્માઈલજી વહોરાની બુદ્ધિ-શેઠનો માલ લુંટાયો છતાં ફરીયાદ ન કરી અને જઈ શેઠને કહે કે-ગભરાવા જેવું નથી, માલ ભલે લુંટી ગયા પણ ભરતીયું મારી પાસે છે.? બેટો વેચશે કેવી રીતે?
ભણ્યા પણ ગણ્યા નહિ. નૈયાયિક, જ્યોતિષિ વ્યાકરણી વૈદ્ય. છ ભણ્યા પણ ગણ્યા નહિ-શિવજી ભટ્ટ કાશીથી આવ્યા. પાદરમાં ગામના
ટીખલીઓએ ભરમાવ્યા. તમારી વહુ રાંડી છે-બહ માઠું થયું. પેલો સમજ્યો નહિ ખૂબ રોયો મિત્રોએ વ્યવહાર શિખવ્યો કે નાહિ નાખો, માથે ખભે ભીનું કપડું મૂકી-ઓરે-રાંડીરે-વહુરે એમ પોક મુક્તા ગામમાં થઈ ઘેર જાવ. વિધવા બેન તમને ખોટું સમજાવશે કે તમારા જીવતા ન રાંડે તો સાફ કહે જો મારા છતાં તું કેમ રાંડી !! બીચારાનો અંતે ફજેતો થયો. સમજીને કરો-મારવાડમાં સાધુની માફક પ્રતિક્રમણમાં ફીણ ન આવ્યા. મુર્ખકોળી-સગાને ત્યાં બીજે ગામ ગયો ત્યાં સ્વાદિષ્ટ વડાં ખાધાં. નામ યાદ રાખ્યું. પાછા આવતા પાણીનો વોકળો ઠેકી ગયો. એ જોઈ ત્યાં ઉભેલા બોલ્યા કે ભલો ઠેકો. વડું ભૂલી એ યાદ રહી ગયું. ઘરે બૈરીને કીધું કે ભલો ઠેકો બનાવ. બીચારી સમજી નહિ કે એ શું હશે? તે ક્યાંથી બનાવે, કોળીએ તાણીને ઘણા તમાચા માર્યા કે બનાવ નહિ તો મારી નાખીશ! પેલી પડોસી બૈરા આવી કહે કે આમ મરાતી
કનકકૃપા સંગ્રહ
૫૫૫