________________
ખોટ ગઈ. - લાંચ લઇ અન્યાય કરના જજની, કુંભારના મદનીઆને ભણાવી જીંદગીની ખો
ભૂલાવી. – ગરજવાનને અક્કલ નહિ-શેઠે બદમાસને બે હજાર ધીરી તગાદો કરતાં, પેલો પડોસી વૈદની સલાહથી માંદો પડયો. વૈદે શેઠને બચે તેમ નથી, પણ અમેરીકાન ઉલ્લુ મલે તો દવા કરું ને બચે, પાંચસોનો ખર્ચ છે. શેઠે સ્વીકાર્યું કે બચે તો પંદરસો મળશે વૈદે કોઈને કંઈક આપી બજારે મોકલ્યો. શેઠ તેની પાસેથી ઉઘુ ખરીદી લાવ્યાં. પણ પેલો સાજો થઇ ગયો હતો. શેઠ તે ઉલ્લુ દુકાનમાં રાખી ઘરાકને કહે છે
હા હલદી, એલચી ને ઉલ્લુ પણ છે. ! - પરણે તો મરી જશે. એ શરતે મંત્ર દેવે પુત્ર આખો લોક નિંદાથી પરણાવ્યો. દેવ મારવા આવતાં વહુ કરગીર બીજુ કહે તે કરવા જણાવ્યું. દેવે વંધ્યા પુત્ર માગ્યો. બાર વર્ષની મુદત લઇ વંધ્યા નામની દાસીથી પતિ દ્વારા પુત્ર થતાં આપી-બુદ્ધિથી
જીતી. # ડંફાસ ભારે પડી-ગ્રાહક (હોટલ માલીકને) તમારી હોટલ જામેલી નથી? માલીક
અરે આ લતામાં આ એક જ જામેલી છે, રોજના ૫૦૦ વકરો વધુ ખરો પણ ઓછો નહિ. ગ્રાહક-તો સરસ લ્યો. આ કાર્ડ બપોરે ૩ વાગે ઓફીસે પધારજો.
ઈન્કમટેક્ષની ઓફીસ જોઇ છે ને ? જરૂર આવજો !! * કીડીઓ ચૂલો તાણી ગઈ કહી શેઠાણીએ ન જમાડયો પણ ગાડા કાગડા ગયો કહી
શેઠે સાળાને બદલે ભાઇનું ઘર ભર્યું. એક શેઠે પર ગામ સ્વમિત્રને ભેટ દેવા નોકર સાથે કરડીયામાં સસલું મોકલ્યું. રસ્તે ધર્મશાલામાં મુનિમે રમુજ ખાતર તે કાઢી બીલ્લી મુકી. પહોંચતા મિત્રે જોઈ ગુસ્સો કર્યો, બીચારો બીલ્લી લઈ પાછો ફરતા ત્યાં જ તે મુનિએ સસલું મુકાયું. ઘેર જઈને ને શેઠને ખોટા ધક્કા માટે ખીજાઈ બતાવતા અજાયબ થયો કે આતો બહુ રૂપી પ્રાણી હશે? એક જણ ફુટ મુકી બહાર જતાં મિત્રો ઉડાવી ગયા તે પકડાવા બોલ્યો (ગભરાટથી) અરર...કોણ ખાઇ ગયું ? મેં એમાં ઉદર મારવા સોમલ નાંખેલું. ખાનાર બિચારા ગભરાઈ ઉપાય પુછવા માંડયા. એક જોષીએ રાજાને છ માસમાં પાણીનું મરણ કહ્યું તે સાચું પડતાં રાજા કીધે
ભરાયો. ને જોશીને કહે બોલ તારુ મરણ જ્યારે છે ? જેશી સમજી ગયો કે આવી ૫૪૮
કનકકુપા સંગ્રહ