________________
- જમાલમીયાંએ લાડુના વિવેક અને ઘોડી છોડી મુકીને યુકિતથી કૃપણ શેઠની સાન ઠેકાણે લાવી. એક પૈસામાં વાણીએ બુદ્ધિથી આખા નગરને જમાડયું ને દિવાન થયો. પૈસો વ્યાજનો પહેલો આપી બે સ્વના ઉધાર લીધા બેઆના બીજે આપી રૂપિયો લીધો તે બીજ આપી ૨૦ ઉધાર લીધા. બધે અઠવાડીયા માટે લેતો ને બીજેથી વધારે લઈ
આગલાને આપી દેતો. એમ હજારો લઈને નગરને જમાડેલ. કે- છ માસ રાજા મારે ત્યાં આવે તો સાત માળનો મહેલ બંધાવું, એમ નિર્ધન વણિકે
કહી કરી બતાવ્યું, ને દિવાન થયો. રાજા રોજ જાય. દિવાનાદિને વહેમ પડતા તેને પૂછ્યું તો કહે તમારી બધાની બાતમી જાણું છું તે નોધ કરવા રાજા આવે છે આથી
પોતાના બચાવ માટે બધા અધિકારી મોટી લાંચ આપી ગયા. પ્રેક્ષ્મ રાજા એક મિનિટ વાત કરે તો બીજી એક મહોર આપું એમ કરી વણિક ધનાઢયા
થયો. કે-પીવું નહિને ઢોળી દેવુ તે પણ આવડવું જોઈએ રાંડને કઢી કરતાં તો ન આવડી પણ
ઢોળતા એ ન આવડી, રાજા પર પડી. વાણીએ નિર્વસ્ત્ર થઈ નાચવાનું કહી. ભૂતના
બહાને બચાવી. - બાપને બધું પહોચાડનાર ગોરને જાટે ૧૫ તોલા અફીણ પીવા આપ્યું! કે પિતૃદાન લેનાર ગોર સ્વપ્નનું બહાનું કાઢી, ૫૦ ની ઘોડી લઈ ગયો. પણ બાપ
પડયાનું સ્વપ્ન કહી ડામ-દેવા જઈ ને પાછી મેળવી. *ગોરના કૃત્યો-જગ જીતે રે બેટે કાંણીએ, પાંવ ચલે જબ જાણીએ. * પટેલ છેવટ શરત કરી કે-પૈસો નહિ પણ રોજ એક આનો લઉં. ને ૧-૦૨-૪-૮
એમ રોજ ડબલ ઘઉંના દાણા એક વર્ષ સુધી દઇશ. પટેલ હરખા. પણ દસમે દિન ૫૧૨ દાણા દોઢ રૂા. ભાર થયા. પછી જોખને દેતાં પંદરમે દિ ૧ શેર ને ૮ રૂા. ભાર વીસમે દિવસે મણ. ૨૪ મે દિ તો ગુણ દેવી પડી. ને પછી તો ૪૮ એમ ગુણે વાત
આવતાં બહુ ગભરાયા ને ભાઈ બાપ કહીં માંડ છુટયો.! - એક ધનીકે બીજા ધનીકને કહ્યું-હું તમને રોજ ૧ લાખ રૂા. આપું. મહિના સુધી તમારે મને ૧ નયા પૈસાથી શરૂ કરી ડબલ આપવા. પેલે ખુશ થઈ શરત નક્કી કરી. પણ તેને મહિને ૩૦ લાખ મળ્યા જયારે નયા પૈસાની રોજ ડબલ આપતાં ૧૦૭,૩૭,૪૧૮ને ૨૩ ન. પૈ. દેવા પડ્યા. એટલે ૭૦ લાખ ૩૩૭ હજારથી વધુ
કનકકૃપા સંગ્રહ
૫૪૭