________________
છે વાણીયાના દેવ જબરા-મીયાએ ખીજડા તુલસીને ઘસી નાખ્યા, પણ કવચ દેવા
ભારે પડયો. છેરેલ્વે અકસ્માતના વળતરના દાવામાં હાથ માથા પર થતા નહોતા. વકીલે હાથ ઉચા
કરાવ્યા પછી કહેવાયું અકસ્માત પહેલાં હાથ કેટલા ઉચા થતા હતાં. ? તે બતાવ. પેલાએ ઝટ માથા ઉપર ઉચા હાથ કર્યા. દાવો ડુલ થયો. મૃત પત્ની કે પુત્રાધન ધનવાલો દુઃખી મણીપરીક્ષક દેશાટન નીકળ્યો. એક નગર દહીં લેતા ભરવાડના ગળે કાચના હારમાં સવાઝોડના મુલ્યનો માણેક જોઇ તેને ત્યાં બહેન કહી રહ્યો ને મીઠાશથી વશ કરી એક દિન કુટપત્ર વાંચી કહે-ઘેરથી પત્ર છે કે પત્નીનો સમન્વોચ્છવ કર્યો છે. જો તારી ભાભીને પુત્ર આવશે તો બહેન તારા, ગળાનો કાચનો હાર દૂર કરીને ચાંદીનો પહેરાવીશ થોડા દિમાં બીજો પત્ર વાંચી,
તેમ કરી હાર વસાઇ ધનીક થયો. ટેક્નસોનીએ બીલાડીની ગુદામાં સોનાની લગડી નાખી.
-સોનીએ સોનાનો આખો હાથી ચોર્યો.
દરજીએ કોપ કરી જોડા ફેંકી, પુત્ર દ્વારા જોડામાં ખોસેલ રાજાનું લુગડું ચોર્યું. - ખંભાતના આદમજી ઓરે કંકોડીમાં કીડા પડયા, સાબુડી સડી ગઇ, ને લોઢું તો યુવા ખાઈ ગયાં. માલ પચાવ્યો. પણ વાણીએ હુરબાઇ નેબગ લઇ ગયાં. કહે
બધીન ઓકાવ્યું. -ગુરૂએ કહ્યું એક માખીએ અઢી દ્વીપ હલાવ્યા. બુદ્ધિમાન સમજે.(નકશો) રાજાએ રૂપાળી કીડીને (દાસીને) રાણી બનાવી તેને માટે કપડા દાગીના કરાવ્યા. અક્કલ બડી કે ભેંસ-વનમાં પાણી પીનાર બે કણબી ભાઈએ રાજા પાસે ભેંસને અક્કલ માગી. ભેસ મરી ગઈ, ને ભણીને અક્કલવાન થનાર દેશ પટેલ થયો. સર્પ, સસલો, શિયાળ, ત્રણ મિત્રો ગંજીમાં રહેતા આગ લાગતાં સ્વમતાનુસાર સર્પ ઝાડ પર ગયોને શેકાઈ લડબડયો, નીચે દરમાં સસલો સડસડયો, શિયાળ દૂર ભાગી બચ્યો ને બોલ્યો-લાખમત લડબડી, લો મત સડસડી પણ એક મત બીચારી ફાંકડી કે મરતાં બચાવ્યા આગથી. - જુવાનીયો બૈરાની મશ્કરીથી લગ્નના લાડુ ખાવા સદ્ગસ્થોની જાન લઈ ગયો. સગપણ જ હોતું થયું એટલે જનારાને લાડવા ભારે પડયાં. નાક રાખવા પરાણે પૈસા આપીને વિવાહ કરી પરણાવ્યો.
S
૫૪૬
કનકકૃપા સંગ્રહ