________________
સાક્ષીપણે ફસાતાં ઘણી કિંમતે ગાંડા થવાની અક્કલ લઇ માંડ બચ્યો.
બાદશાહે વિણકને જુજ પગારે તબેલામાં ખાલી બેસવા રાખ્યો. તેણે સવારે બધી લાદ ભેગી કરી સુંઘતાં નોકરોએ પૂછ્યું. તો કહે તમો કેટલું અનાજ આપો છો તે તપાસ કરવા મને રાખ્યો છે. પેલા ગભરાયા ને રોજના પ૦૦ રૂ।. દેવા માંડયા બે મહિને રાજાને ખબર પડતાં સમુદ્ર તરંગ ગણવાનું કામ સોપ્યું ત્યાં વહાણો ઉતરતા ન દેતા સારી રકમો મળી. લાડવા સાચવવા રોક્યો તો રોજ હેરફેર કરી ભૂકો વેચીને પણ કમાયો.
બુદ્ધિ-મુસ્લીમોની ચઢવણીથી બાદશાહ વિપ્ર પંડિતો પર ખીજાયો કે તમે ગ્રહણાદિ જાણો છો, તો ધરતી કંપ થયો તે પહેલાંથી કેમ ન કહ્યું ? એક તાર્કિકે કહ્યું-જનાબ અમારા બાપ દાદા સ્મશાનથી ધૂમાડાં સાથે ઉપર જાય છે ને ઉપરનું બધું અમને જણાવે છે. મુસ્લીમો જમીનમાં દટાય છે. તેથી ધરતીકંપની જાણ તેને કરાવી જોઈએ.
અગમબુદ્ધિ-૪ કોડ ધનવાળા ધનશ્રેષ્ઠના ઘેર ૪ ધજા જોઇ મંત્રીએ રાજાને ચાર કોટી ધનની ધજાઓ કહી રાજાની દાનત બગડી પછી શેઠને એકાએક ખલ ભક્ષણ ઇચ્છા થતાં તે આપત્તિ સમજી ગયો. અને બધુ ધન સાતક્ષેત્ર ને દીનદુઃખીમાં તરત વાપરી દઇ ધજા ઉતારી નાખી. પાછા વળેલા રાજાએ બધા સમાચાર જાણી નવાઇ પામી શેઠને પુછ્યું. ખલભક્ષણ ઇચ્છાથી આપત્તિ જાણ્યાનું કહેતાં પ્રસન્ન થયેલ રાજાએ ૪ કોટી સુવર્ણ શેઠને આપી ધજાઓ ચઢાવી. આમ પુન્ય પ્રભાવે જેટલું વાપર્યું તેટલું મળ્યું. દાનાદિક આચરી શેઠ સ્વર્ગે ગયા.
બુદ્ધિ-સુવર્ણને ભારોભાર કુસુમપુરમાં ચંદનનો ભાવ હતો. પણ બંદરે જ ધૂતો એ ચંદનનું તાપણું કરી વેપારીને કહ્યું અહીં તો ચંદન ખૂબ છે કણ (અનાજ) બરોબર મળે છે એમ છેતરી ત્યાં કણ બરોબર આપવા કરાર પ્રપંચથી કરાવ્યો પણ નગરમાં જતાં ખબર પડી ને વેપારી વેશ્યાની બુદ્ધિથી સાચામોતીની કણ માગી ફરીયાદ થતાં કરાર રદ કરાયોને સુવર્ણ બરોબર વેચી કરોડો કમાયો.
→ બુદ્ધિ-રાજાએ દંડવા માટે મંદિર કરાવતા શેઠને હુકમ કર્યો કે પહેલાં શિખર કરાવી પછી નીચેનો ભાગ કરાવવો નહિ તો દંડ થશે શેઠ ઉદાસ થયા. વાત જાણી શ્રેષ્ઠિપુત્રી મોતીનો ઢગલો રાજા પાસે. લઇ જઇ કહે મોતીસ્પર્ધકમાં એકમાણું એ ભાવે વેચવા છે. ખુશ થઈ રાજાએ માણું મંગાવી ભરતાં કહે એમ નહિ પહેલાં શિખા કરો પછી નીચે ભરો રાજા-આમ કેમ બને ? પુત્રી કહે જેમ પહેલાં શિખર ને પછી નીચે
કનકકૃપા સંગ્રહ
૫૩૫