________________
*
૯ જાર સાથે રમવામાં વિદ્ધભુત પુત્રને મારી શોક્યને આળ દઈ ન્યાય લેવા જતાં શેઠે
કહ્યું-આ વડને નગ્ન થઈ ત્રણ ફેરા દેતે શુદ્ધ, શોકયે આળ સ્વીકારી અનુચિત નકર્યું. પેલી કહે તેમાં શું ૨૧ ફેરા દઉં શેઠે તેને દંડી: કાજીનો ન્યાય-આઠ આને બળદ ભાડે કરી જાત્રા કરી આવ્યા, પણ રસ્તા માં ગરમીમાં બળદને છાંયે બેઠેલ. બળદના ધણીએ બળદના, ને તેની છાયામાં બેસવાના પણ ૮ આના માગતાં છેવટ કાજીએ ભાડાના ૮ આના ને છાયા માટે આઠ આનીનો છાંયો આપવાનો ન્યાય આપી ચાટ પાડયો. બુદ્ધિથી ચોર પકડ્યો-ધર્મશાળામાં મહિનાથી કાયમ ચોરી થતી. ઠાકોરે ત્યાં બધાને ભેગા કરી, એક ઓરડમાં રેતીનો ચોતરો કરાવી પાણી છંટાવી, ઉપર પોપટનું પાંજરૂ મુકી, એક એકને જઇ ચોતરા પર હાથ મુકી આવવાનું કહ્યું. ને જણાવ્યું કે ચોર હાથ મુકશે કે પોપટ રામ બોલશે. બધાને ચણા આપતાં ચોરને પકડયો. કારણ બીકથી તેણે હાથ અડાડયો ન હતો. એટલે હથેળીને માટી અડી ન હતી. બુદ્ધિ-વારસદાર કોણ? વંઠેલ ને બાકાત રાખવા ચાર દિકરામાંથી ત્રણ વારસો આપવો. એમ મોઘમ લખી શેઠ મર્યા. છેવટે પ્રધાને બાપની છબીને ખાસડું મારવા સહુને કહેતાં વેઠેલે માણ્યું તેને બાકાત કર્યો. બુદ્ધિ-ચાર ચોરોએ ચારને સાથે જ આપવા ડાબડો ડોસીને આપ્યો. એકે દૂર બેઠેલા ત્રણની બીજા બહાને સંજ્ઞા કરાવી ડાબડો લઈ ભાગ્યો. ત્રણે દાવો કરતાં
ડોસી મુંઝાયા. ચારે સાથે આવો તો લઈ જાવ એમ ચુકાદાથી બચ. - ઓટલે સુતેલ બ્રાહ્મણ મુસાફરે-ચોરી કરનાર પોલીસને પકડતાં ચોરે જ વિપ્રને
ચોર કહી કેસ કર્યો. વિપ્રનો કોઇ સાક્ષી નહિ. જને શંકા જતાં મુદત પાડી બીજે દિ માણસ મુડદું થઈ રસ્તામાં પડયો. જજ તે વિપ્ર ને પોલીસ બન્નેને મડદું લાવવા હુકમ કર્યો. રસ્તામાં બંન્નેની વાતચીતની સાક્ષી કચેરીમાં તે મડદાએ પુરી જેથી વિપ્ર બો. પોલીસને સજા થઈ. શિયાળ વાઘને ગધેડાનો ન્યાય. મંદિરમાં સૌએ પાપ પ્રકાશી છેવટ ગધેડાને માર્યો. ઘાંચીની ઘાણીએ ઘોડી નાખી. ગોળ વહે. વાણીએ ફરીયાદ કરી સાક્ષી શિયાળને માથે ઉપાડી લાવ્યો. તે ઝોકાં ખાતાં બેઠો. રાજાએ પૂછતાં આખી રાત તળાવમાં આગ ઓલવ્યાનું કહ્યું તે ન માનતાં રાજાને ગંડુ કહી આ પણ ન હોય એમ
સમજાવ્યો. & બે ત્રણ રોટલાવાળા બે જણે મુસાફરને જમાડયો. તેના પાંચ આનામાંથી બે ૫૩૨
કનકકુપા સંગ્રહ
*