________________
ખે
છે
$
$
લાંતક દેવલોકમાં ૫૦ હજાર વિમાનોની સંખ્યા છે. - મહાશુક દેવલોકમાં ૪૦ હજાર વિમાનોની સંખ્યા છે. સહસ્ત્રાર દેવલોકમાં ૬ હજાર વિમાનોની સંખ્યા છે.
નવમા દેવલોકમાં ૨૦૦ વિમાનોની સંખ્યા છે. ૧૦. દસમા દેવલોકમાં ર00 વિમાનોની સંખ્યા છે. ૧૧. ૧૧મા દેવલોકમાં ૧૫૦ વિમાનોની સંખ્યા છે.
૧૨. ૧૨મા દેવલોકમાં ૧૫૦ વિમાનોની સંખ્યા છે. નવ રૈવેયકમાં વિમાનોની સંખ્યા ૧. પહેલી બીજી ત્રીજી રૈવેયકમાં ૧૧૧ વિમાનોની સંખ્યા છે. ૨. ચોથી પાંચમી છઠ્ઠી રૈવેયકમાં ૧૦૭ વિમાનોની સંખ્યા છે. ૩. સાતમી આઠમી નવમી રૈવેયકમાં ૧૦ વિમાનોની સંખ્યા છે.
કુલ ૩૧૮ વિમાનોની સંખ્યા છે. પાંચ અનુત્તરમાં ૫ વિમાનોની સંખ્યા છે. સર્વાર્થસિધ્ધ વિમાનનું વર્ણન
સર્વાર્થસિધ્ધ છવ્વીસમું વિમાન છે, તે એક લાખ યોજનનુંલાંબુ-પહોળું છે, દેવોનું તેત્રીસ સાગરોપમનું આયુષ્ય હોય છે, એક હાથની કાયા હોય છે, એકાવનારી હોય છે, શધ્યામાં સુતા સુતા બસો ત્રેપન મોતીની ધ્વની સુખપૂર્વક સાંભળતા આયુષ્ય પૂર્ણ કરે છે, તે મોતીની સમજ. તેના ફરતા સાત ઘરની સમજ ૨૫૩ મોતી તે દરેકનું કુલ વજન
સમજ
વજન ૮૩૨ મણ ૧. પહેલું એક વચમાં ૧ મોતી ૬૪મણનું ૬૪ ૨. તેની ફરતી બાજુ ૪ મોતી ૩ર મણના ૧૨૮ ૩. તેની ફરતી બાજુ ૮ મોતી ૧૬ મણના ૪. તેની ફરતી બાજુ ૧૬ મોતી ૮મણના ૧૨૮ ૫. તેની ફરતી બાજુ ૩૨ મોતી ૪મણના ૧૨૮
૧૨૮
કનકકુપા સંગ્રહ