________________
ઈતને રૂા. ૨૦ આપી ભટ્રીક ન્હાવા જઈ આવ્યો. પેલે હીસાબઆપ્યો કે ઉડા પાણીમાં ડુબકી મારતાં રૂા.૫ આપી ઘેર ખબર આપી કે ડુબી ગયા ઉપર આવતા વળી ૫ રૂા. શુભ સમાચાર આપવા રૂા.૫ તે વધામણીના પાંચ આપ્યા ને રૂા. ૫ મહેનતાણાના રૂા.૨૦ચુકતે થયા. ઠગ-ધોબી સસરાના બકરી લઈને આવવાના આમંત્રણથી ગદ્ધા પર બેસી પૂછડે બકરી બાંધી સાવધાની માટે તેના ગળામાં ઘુઘરા બાંધી ચાલ્યો. રસ્તે બે ઠગોએ બંને લેવાનો વિચાર કરી ઘુઘરા ગદ્ધા પૂછે બાંધી એક બકરી લઇ રવાના થયો. બીજો સામો આવી કહે પૂંછડે કેમ ઘુઘરા બાંધ્યા છે ? ધોબી જોઈને ભડકયો ને બકરી શોધવા પાછો વળતાં પેલો ગબ્દો લઇ પલાયન. ધૂર્ત-પાલી મગના નવ આના. ગ્રાહકે અડધો નક્કી કરતાં ઉધા પાલી ભરી. ઈન્સાફમાં કાજી એ બંનેનું નહિ, આડી પાલી કહી. ગ્રાહકે અડધો દોકડો દીધો. ચાલાક-દડો બારીનો કાચ તોડી રસોડામાં પડ્યો. બાઈને કોધ થયો. કોઈ દેખાયું નહિ. થોડીવારમાં એક છોકરો આવી કહો-માજી માફ કરજો મારી ભુલ થઈ આ મારા બાપા કાચ લઈને આવે છે ચોડી દેશે. બાઈ તે જોઈ ખુશ થઇ ને દડો આપી દીધો. તે લઇ નાઠો. પેલાએ કાચ જડી રૂ. અઢી માગ્યા બાઈ ચમકી કે તમારો તે પુત્ર નહિ? પેલો કહે છે. તમારો દીકરો તે ન્હોતો? ધૂર્ત-અપટુડેટ ગૃહસ્થ થઇ દુકાનમાં છેવટ કિંમતી જોડા પહેરી પાસ કરી બિલ બનાવવા કીધું. તેટલામાં કોઈએ (સાથીદારે) આવી તેને જોસથી ધબ્બો મારી નાઠો. કોધ કરી તે તેને મારવા દોડયો તે ગયો તે ગયો. સોદાગરે (રેલમાં) ઘોડાનો બે મીનીટમાં છ ગાઉન્વેગ પ્રમાણિક પણે કહી ઘોડો રૂા.૧૦૦માં વે. બેકાર શહેરમાં એક ઘૂર્ત જાહેરાત છપાવી. પાઈ પણ ખર્ચા વગર કમાવવાની સલાહ રૂ. ૧ની ટીકીટ બીડી મંગાવો હજારો ટપાલ મળતાં દરેકને નાની છાપેલ કાપલી મોકલી કે મેં કર્યું તેમ કરો! સોનીની વાત-સોની ડોસો જાણે બેનનું સોનું નહિ ચોરે તેથી માળા લઇ બોલવા માંડયો કે હો રામ તમારે બધા સરખા છે. છોકરો કહે શું બબડો છો રામે લંકા
કયારની લુંટી લીધી ! બેનનું સોનું ચોરી લીધું. છે કાટ ભરેલ શકટ મુલ્ય પૂછી પૂર્વે અમીર પાસેથી લઇ લીધું. તેની પુત્રીએ બીજીવાર
તિલકુણી મુલ્ય કહી બધું. વ્યાજ સહીત પાછું મેળવ્યું. કનકકૃપા સંગ્રહ
૫૨૫