SearchBrowseAboutContactDonate
Page Preview
Page 572
Loading...
Download File
Download File
Page Text
________________ ઢોંગપૂર્વક પહેર્યા. સભાએ વાહ શું ધોતી આદિ એમ પ્રશસ્યા. લગરમાં ફેરવી અત:પુરમાં આવતાં રાણીઓએ કહ્યું. બધું ઈન્દ્રનું પહેરો પણ ધોતી દેશી પહેરો. નગરજનો ને રાણીઓને વર્ણસંકર માન્યાકંજુસ અને લુચ્ચો-એક પણ શેઠને ત્યાં માનથી જમું, એમ બે લુચ્ચા વચ્ચે શરત શેઠને જલદી મળવું છે તેને ૧૦ હજારનો ફાયદો થાય તેમ છે, સાંભળી તે જમતો જમતો શેઠ બહાર? આવી પરાણે માનથી જમાડી કહે કેમ પધારવું થયું ? તો કહે તમારે બેટી છે ને? પરણાવવી છે ને? લાખ દેવાની છે ને? શેઠે હા કહેતાં કહેમને ૯૦ હજાર આપી પરણાવો ૧૦નો ચોખ્ખો નફો રહેશે. મારી કાઢ્યો. બે ઠગો-એકને પેટીમાં બેસાડી માથે ઉપાડી મારવાડીની દુકાને જઈ કહે હું દુરથી આવેલ અજાણ્યો મુસાફર છું તમે શરાફ છો. આ પેટી રાખો. હું ઉતારા નક્કી કરી લઈ જઈશ કહી મેડે પેટી મુકી દુકાન દુકાન ખોલતાં જ બીજો આવી પેટી લઈ ગયો. ખબર પડતાં શરાફરોયો. બે લુચ્ચા. જગુ લગુ બે જણે એક રૂપવંત જોગી શહેર બહાર મઠમાં હતો, તેને સારું ખાવાનું દઈ વશ કરી એક દિ સુંદર રાજાનો પોષાક પહેરાવી બે ઘોડાની બગીમાં ફરવા લઈ જવાનું કહી શીખવ્યું કે “અચ્છા' ઈતનાહી કહેના. ઝવેરી બજાર જઈ મોટા ઝવેરીને રામનગરના રાજા તરીકે ઓળખાવી જનાના માટે ઝવેરાત લેવાનું કહેતાં તેણે કિંમતી હાજર કર્યું પેલા કહે સાબ હુકમ હોય તો જનાને કો બતા કે આવે. અચ્છા સાંભળી પેલા વટાણા વાવી ગયા. મોડે સુધી ન આવતાં ઝવેરી ગભરાઈ રાજાને પૂછે તો અચ્છા સિવાય જવાબ નહિ. ગાડીવાનને પૂછતાં કહે ભાડે આવ્યો છું રાજાને ધમકાવતાં કહે મેં તો બાવા હું, વો મેરે ચેલે છે. અચ્છા કહેના શીખા કે લાયે થે. ઝવેરી રોયો.મહાત્મા પાસે ૬૦ મહોર જઈ, જમવા નતરી ખૂબ જમાડી ઉઘાડયા. ને સ્ત્રીને મારી, લોકો ભેગા થતાં હે હમણા મુકેલી ૬૦ મહોર કયાં ગઈ? સ્ત્રી પાસે ના મળતાં લોકોના પૂછવાથી ઇહાં મહાત્મા તે સુઈ ગયા તે સિવાય બીજુ કોઈ આવ્યું નથી. છેવટ મહાત્માને તપાસી જટામાંથી લઈ લીધી. ધૂર્ત-મહારાણીના પ્રા. સેક્રેટરી બની ઝવેરીના ૨૫% ના દાગીના લઈ મોટરમાં મુનિમ સાથે પહેલા ૨૫00 પૈડાનો ઓર્ડર આપેલ મીઠાઈના વેપારી ને કહ્યું આને ૨૫% આપી દેજે ને રવાનાં. બંને રીયા. અશાની જોષીનું કપટ-પુત્રોન પુત્રી. ૫૨૪ કનકકૃપા સંગ્રહ
SR No.023015
Book TitleKanak Jain Vividh Sangraha
Original Sutra AuthorN/A
AuthorHariprabhvijay
PublisherKanakkirti Harigranth Mala
Publication Year
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy