________________
*
ગુરૂને પૂછતાં કહે ૨૫-૫૦ કોષ પાણી કાઢી નાખો પછી પીવાશે. તેમણો તેમ કરી આવી, હવે તો પવિત્ર છે ને ? એમ પૂછતાં કહે શબ તો કાઢી નાખ્યું છે ને ? તો કહે ના !!!
પરણવું નથી- કુંવારો સાસરે જતાં કુવા કાંઠે સુતો. સ્વપ્નમાં પરણ્યો. ને સ્ત્રીના કહેવાથી આઘા ખસતા કુવામાં પડ્યો. લોકોએ કાઢી પૂછતાં કહે સ્વપ્નમાં પરણવાથી કુવે પડ્યો તો સાચું પરણવાથી શું દુ:ખ નહિ પડે ? મારે હવે પરણવું જ નથી કહી
ઘેર ગયો.
બ્રહ્મચર્ય-ગાડીઓ ભરી ફુલ લાવી તેનો રસકસ કાઢી અત્તર બનાવી ગટરમાં ફેંકી દેવા માળી દોડતો હતો. વિલાસીઓ પણ સ્વશુક્રનો એવો જ દુરૂપયોગ કરે છે.
धुर्तृ
*
બે ધુતારા મફત મીઠાઈ લઈ ગયા. તહેવારના દિવસે એક ઠંગ દુકાનમાં મીઠાઈ ફરસાણ મંગાવી ખાવા માંડ્યો. પછીથી એનો જોડીદાર બહાર માલ જોખાવી ચાલવા માંડ્યો શેઠે પૈસા માગ્યા તો કહે હમણા તો આપ્યા જુવો તમારા ગલ્લામાં ૧૦ પડ્યા છે. તકરાર થઈ અંદરનો ઠગ કહે શેઠજી મેં પહેલા પૈસા આપ્યા છે ભૂલી ન જાતા શેઠ તેને ધમકાવતાં પેલો પડીકુ લઈ રફ ચક્કર થઈ ગયો !!
‘એમાં શું સંદેહ છે’ એટલું શીખવેલ શુક રૂપાના પાંજરામાં પુરી સર્વ શાસ્ત્રવેતા કહી લાખની કિમંત કહેતાં શેઠે શુકને પુછ્યું. તારી આટલી કિંમત છે ? તું સર્વ શાસ્ત્ર જાણે છે ? જવાબથી ખુશ થઈ તેણે લીધો. સમયે મિત્ર મંડળ વચ્ચે હાથમાં લઈ પૂછ્યું પછી આપની જન્મ ભૂમિ ક્યાં ? જવાબથી બધા હસ્યા, શેઠ વીલા પડ્યાને પૂછ્યું. શું મારા લાખ પાણી થયા ? ત્યારે શું હું મુર્ખ છું ? એક જ જવાબથી શેઠ રોયા.
એક કુટીલે ઘણા અંધોને ભોજન નિયંત્રણ દઈ એકની પાસે ભરપુર પતરાળી મુકી હાથથી તેણે જાણી ખુશી બતાવતાં, તેજ બીજા પાસે એમ બધે બતાવીને ખાવાનું કહેતાં બધાની પતરાળી ગુમ, સૌ બાજુવાળા સાથે વહેમથી લઢ્યા. ખુશામતીઓ-એક રાજાને એકવાર ચઢાવ્યો કે સાબ બધી મોજ કરી પણ ઈન્દ્રનો પોષાક કદી પહેર્યો છે ? ક્યાં મળે કહેતા ૧૦ હજારમાં છ મહીને લાવવાનું કહી, છેવટ એક ખાલી બોક્સ સભામાં મુર્કી તેઓ કહે હજુર વર્ણસંકરને નહિ દેખાય એમ કહ્યું છે. રાજાના વજ્ર કઢાવી, લીજીએ એ ધોતિ આદિ કહી આપ્યાં, રાજાએ
કનકૃપા સંગ્રહ
૫૨૩