________________
કુવામાં પડેલા વાઘ વિગેરેને બ્રાહ્મણે બહાર કાઢ્યા.સોનીએ વિશ્વસઘાત કર્યો. (શાન્તિનાથ ચરિત્રે) મારા દુ:ખની ખાતર-અમેરિકાના પ્રેસીડેન્ટ જેસેને રાજસભામાં જતાં, કાદવમાં પડીને ભુંડને કાઢી તેજ કપડે રાજસભામાં ગયા. લોકોની પ્રશંસા થતાં કહે ભુંડની દયાથી શું? તે જોઈ મને દુ:ખ થયેલું તે મારું જ દુ:ખ મેંદૂર કર્યું. વીરની સમા-રાણી એલીઝાબેથના કૃપાપાત્ર સર વોલ્ટર રેલે ને, એક માણસે ખગ યુદ્ધનું આહવાહન કર્યું. રેલે ને ના પાડતાં તે તેના મુખપરનું થુંક્યો. રેલેને ખૂબ શાંતિથી રૂમાલથી મુખપરનું થુંક લુસી કહ્યું કે ભાઈ ઘાતજન્ય પાપને જલદીથી
આટલો જ ટાઈમમા ભુંસી શકાતું નથી માટે યુદ્ધ સારું તત્પર નથી. એ . સમાજની સ્થિતિ-ન્યુયોર્કના પ્રસિદ્ધ મેયરે રોટલી ચોરનો ૧૦ ડોલરનો દંડ કરી,
આપીને સાંભળનાર સમાજનો ૪૦ સેન્ટ દંડ કર્યો. મૃષાવાદ ઉપર કાગડાએ અમૃત ફળના બહાને મોઢામાં વિષ્ટા કરી તે કથા-આ હંસલી કાગડાની બહુ છે તેના લગ્ન મેં જોયા છે એવી સાક્ષી પૂરે. તો અમૃતફળ આપીશ. માણસે કાગડાની વાત સ્વીકારી સાક્ષી પૂરી. પછી કહે મોઢું ખોલ
અમૃતફળ આપું. કાગડો મોઢામાં ચરયો. જ અવિચારી રાજની કથા. ભીંતથી ચોર મર્યો. રાજાના સાળાને શુળી.
શેકીને ન વાવો. ડાહ્યાભાઈ કૃષિકારનું દષ્ટાંત. બી સડી ન જાય માટે શેકીને વાવ્યું તો ક્યાંથી ઉગે ? એમ જીવબાળીને ખર્ચે તે લાભ ન આપે. અવસરોચિત બોલવું મમ ગુરુકુ પતિત: ધાવનું લોકા ગુરૂકુવામાં પડી ગયા. ગામમાં આવી ચેલે સંસ્કૃતમાં કહેવા માંડ્યું. કોણ સમજે? ગુરૂ ડુબી મર્યા! ન ધામાજી ભવાયો. પટલાણીએ ના કહી છેવટ ચડજે રોટલા છ માસ, તો કહે-બેસ જીવ બાર માસ. અંગ્રેજી ભણેલા બેરીસ્ટર, ગામડીઆ બાપને મિત્રોમાં બબરચી કહેતાં, એની માનો ધણી છું કહી ચાટ પાડ્યો. રાજાના ચાર કલાકાર. અશ્વ, મોતી, સ્ત્રી, પુરૂષ પરીક્ષા. ધીરજથી સાહસ ફળે છે. જુગારી પત્થર ઉપાડી મૂર્તિને મારવા જતાં દેવીએ જીભ મોંમાં ઘાલી દીધી. શબ્દન પકડતાં શાસ્ત્રનો ભાવ સમજવો જોઈએ. વાવમાં વાંદરો મર્યો. વિપ્રો મુઝાઈ ૫૨૨
કનકકૃપા સંગ્રહ