________________
પેલો કહે ખબર નથી પિતા માટે કરી હતી. પણ કુત્તો ચાટી ગયો તો! કોધ કરી મૌલવીએ હાંડી ફેંકી દેતા તે ફટી, ને છોકરો રોવા માંડતા પુછયું તો કહે-મને બા મારશે બીજી હાંડી નથી આમાં મારો નાનો ભાઈ રોજ ટટી બેસતો ! હવે શું ? મૌલવી જોવા જેવા થઈ ગયા. ખામી સુધારો-ઘુવડ કહે પૂર્વદિશ તરફ જાઉં છું અહીંના લોકો ખરાબ છે, બોલું છું તો પત્થર મારે છે. લાવરી કહે ભાઈ આ કારણે જશો તો ત્યાં પણ આ જ દશા થશે એના કરતાં ખામી સુધારી સારૂં બોલતાં શીખો. ઊસ્તાદ લુહાર કહે હું એવું બખ્તર બનાવું છું, કે કોઈ જ શસ્ત્રથી ન ભેદાય ? અને ભાલો તો એવો બનાવું છું. કે ગમે તે વસ્તુને ભેદી નાખે. બીજે કહે તમારૂં બાર
તમારા ભાલાથી ભેદાય? પેલો શું બોલે? - વાણીની ખુબી-પાંચ મિનિટ સુતા મને આટલા ટકા તો જીવનભર આ પલંગ પર
પ્રમાદ કરનારનું શું થશે? માર ખાતી દાસી હસીને બોલી અને બચી. રાજ્ય પોલીસી-ઈ.સ. ૧૮૧૮ માં ઈંગલેન્ડની પ્રજાએ કંગાળ થતાં મહાન ઉહાપોહ કર્યો. રાજમુત્સદીઓએ દશ લાખ ડોલર ખર્ચવાનો ઠરાવ કરી, સ્થળે સ્થળે દેવળ ને પાદરી નીમી એક અવાજે પ્રચારકનું જ ધાર્યું થાય. માટે પ્રાર્થના પૂજા ત્યાગ
કરો. આથી પ્રજા બીજે માર્ગે વળી ગઈ. એક ખૂબી-ઉમરાવે, બાદશાહ મરે આપવા એ શરતે પૈસા ધીરવા માંડ્યા. ખબર પડતાં
તે ખીજાયો. પણ બાદશાહ ઘણું જીવે એમ સહુ ઈચ્છે જાણી ખુશ થયો. કે ખાનદાન ચોર-નાનો છોકરો વારંવાર ચોરીમાં પકડાઈ જેલમાં જઈ ફરી પકડાતાં.
જજે તેના બાપને બોલાવી કહ્યું. છોકરાને આમ સજા થાય છે તો શિખામણ કેમ દેતાં નથી? બાપ કહે સાહેબ ઘણી વખત કહ્યું કે સિફતથી બહુ સંભાળથી કામ કર. જેથી પકડાય નહિ. છતાં ભૂલ કરી બેસે છે. હળવે હળવે હાથ બેસી જશે, હજુ શીખાઉ છે. ભૂત-શરત કરીને નિડર મૌલવી રાત્રે આંબલીએ ખીંટી ખોડવા ગયો. ચારે બાજુ જોતાં ગભરાઈ ખીંટી ખોડી ઉઠતાં કરતુ ખેંચાણું. ભુત સમજી મૂછ. કુરતું ખીંટી નીચે આવ્યું હતું. ટેવ-પડી ટેવ તે તો કેમ ટાળી-ઝઘડાવવાની ટેવવાળા પંડિતે, એક ગામમાં ચંડાળ સમાન ઘર કહી ભોજન ન લીધું. ડોસાને-વહુ સપણી. મુખ ચાટે છે. વહુનેડોસો દારૂ પીએ છે. છોકરા-વહું ડોસા સાથે ખાય છે. (કજીઓ.) કનકકપા સંગ્રહ
૫૨૧