________________
છે
.
આ ધૂર્ત દ્વારપાળે ગરમ દુધથી બીલાડીને ઉભગાવી દૂધ પીતી બંધ કરી. ભેંસ ભેટ
લીધી. ધૂર્ત ભરવાડે ખેલ જોતા પોરસ ચઢયોને ભેંસ વિગેરે આપ્યા એમ કહ્યું. પણ પછી કહે તે મારી આંખોને ખુશ કરી મેં તારા કાનોને ખુશ કર્યા. એમાં લેવાદેવીનું શું? એમ નટોને ઠગ્યા. કરાર કરતાં પહેલાં બહુ વિચારો નહિ તો વાણીયાને મીયાંના ગોખલાનો હક્ક એવો
નડયો કે હવેલી જેટલાં બીજા રૂ. આપવા પડયાં. આ મીયાભાઈનું લાકડું-વાણીયાની મોટી જારની ખાણમાં ભરતી વખતે પરાણે કોટવાળે
આધી જાર માયાભાઇકી લખાવીને જારનો ટુકડો નાખી. છેવટ અડધોઅડધ લીધી. મોટાના સમાગમથી ધૂર્તો ગેરલાભ લઈ લે છે. ધૂત રાજાને એકાન્તમાં એક મીનીટ ખાલી જ મળી જઇને સોના મહોર દઈ જતો. પણ દરબારી પાસે થી લાખ્ખો પડાવી દીવાન થયો. જે અંધાસે પડે કામ તો લજ્જા રાખે સીતારામ. પટેલની બૈરી માટે વાદી આંધળો. ફૂટ સાક્ષીઓ-સાક્ષી લાવ તો પૈસા આપુ ? માળી વિ.ને લાવ્યો. માળી આપે મૂળો, દરજી આપે ગાભો, મીયાં આપે શેનું. માળી, દરજી. મીયાનું નામ મૂળો ગાભો ને શેનું હતું.
મૃષાવાદે ધૂર્ત કથા-બૃહદરૂવૃત્તાક, શ્રેષ્ઠી પારદારીકા, ભગિની કંદન. આ મીયાં ભાઈનો હિસાબ-સોકા હુવા સાઠ, આધા ગયા નાઠ. દસ દેગે દસ દિલાગે,
દશમેં કયા લેના કયા દેના? જ અનીતિકરવા વાણિયે બે પુત્રીના લેવી ને દેવી નામ રાખ્યાં. 8 ધૂર્ત-ફકીરને મીઠાઈની દુકાને મીઠાઈ ખવડાવી તેની નવી કંબલ ઉઠાવી ગયો. ની ધૂર્ત-લોભી પાસે આવીને કહે કે શેઠ તમારા નામથી હોડ કરીને આજીત્યો છું લ્યો.
એમ ત્રણ વખત કંઈક આપી ગયો. ચોથી વખત એક માણસને સાથે લાવ્યો અને કહે શેઠ તમારા નામે ૨000 હારી ગયો છું ને આ માગે છે. શેઠને આપવા પડયાને કહ્યું કે ભાઈ હવે મારા નામે રમીશ નહિ!! જેવા સાથે તેવો-કંજૂસે ચોકા બહાર મીયાં નોકરને ચાર જ રોટી આપી. પેલે એક પાછી ચોકામાં ફેંકી કે એ કાચી છે. શેઠને ચોકો બગડતાં બધી દેવી પડી બીજે દિ * વધુ રોટી આપી, પેલે બે પાછી ચોકામાં મુકી કહ્યું આ વધારે છે. શેઠે આમ ન ૫૨૬
કનકકૃપા સંગ્રહ