________________
કન્યા વરાવી માર્યો, તે કન્યાને પછી જારથી પુત્ર થયેલ, જે મુદ્રાંકીત કરી બહાર મુક્યો. કુંભારે પાળો રાજા જંગલમાં રૂપવાન તે પુત્રને જોઈ ઘેર રાણીને આપ્યો. રાજા મરતાં તે નૃપ થયો. શ્રાદ્ધકાળે પીંડ દેતાં ગંગાજળમાં ચાર હાથ બહાર આવતાં આશ્ચર્યથી રાજાએ તપાસ કરતાં ચાર પિતા જાણ્યાં. ત્યાં જઈ કહે યોગ્ય ગ્રાહક થે. હવે કોણ લ્ય.? કંચુકે જાર કહેતાં ગાઢ મૌનવતી કન્યા ફરી કોપી ઉઠી ! વિક્રમે જેનાથી રંડાણી તે વી. ચોર ત્યે કહી. વિક્રમ રાજકન્યા અપરણીત ઘેર લાવી પુણ્યશાળી કુશળતાના ગર્વી ચિત્રકારને બીજાએ, શું નવી કન્યા તને રાજા આપશે? કહેતાં સાંભળી તેને આપી દીધી. મોત કોને ગમે-કઠીયારે કંટાળી મોત માંગ્યુ પણ આવ્યું ત્યારે કહે-આ ભારો ઉપડાવ એ માટે બોલાવ્યું છે. અણુબોંબ શોધક ચાર્લ્સ નિકોલસનનો, કરૂણ અંજામ શાંતિ પ્રેમી તેની પત્નિ મેરી અને મિત્ર સિડની. બહુ મુખો લોક :- શંકરે પાર્વતિને અશ્વ પ્રયોગથી ખાત્રી કરાવી. પતિ ઘોડા પરને પત્ની ચાલે રસ્તામાં લોકો કહેવા લાગ્યા કે જુવાન થઈને ચાલી નથી શકતો બાપડી સ્ત્રીને ચલાવે છે? સ્ત્રીને બેસાડી પતિ ચાલ્યો તો લોકો કહે જુઓ કળયુગ ! બાઈ ઘોડે ને ધણી ચાલે? પછી બંને ઘોડે ચઢ્યા તો લોકો કહે નિર્દય છે બીચારા ઘોડાને મારી નાખશે. પછી બંને ઘોડાને પકડી ચાલે છે તો કહે બેય મૂરખ છે છતે ઘોડે ટાંટીયા તોડે છે? લોક તો ફાવે તેમ બોલે. રાજાને ત્રણ ચતુરે કેશ માટે હાજર જવાબ દીધો. માથાના ૨૦ વર્ષે મોટા માટે ધોળા. બહુ ધોવાથી દાઢીને ધોળા, માતૃ પક્ષ લીધાથી દાઢી મુછ નથી. ખરાબ કરનારનું પણ સારું કરો. પત્થર ફેંકનારને પણ ઝાડ ફળ આપે છે. રાજા
ચેત્યો.
» વગર સમજે યજ્ઞમાં બિલાડી બાંધી. હેતુ વગરના રિવાજો.
અંતરની ભકિત ફળે-પુષ્પાદિથી વનમાં શિવપૂજક બ્રાહ્મણને કોધ થયો કે, કોગળાથી પુજા કરનાર ભીલ સાથે શિવ વાતો કરતા. પણ બીજે દિ એક આંખ વગર શિવને જોઈ વિપ્ર ખેદિત થઈ ઉભો, જ્યારે ભીલે સ્વચક્ષુ કાપી શિવને દીધી. શિવે પ્રસન્ન
થઈ આંખને રાજ્ય આપ્યું. વિપ્ર સમજ્યો કે ખરી ભકિત ફળે. » તરતાં ન આવડે તો આખી જીંદગી પાણીમાં ગઈ. શેઠે ખલાસીને ઘડીયાળ જેવાનું, મુડી, પરિવાર વિશે પુછતાં શુન્ય જવાબ મળતાં કહે તારી પોણી જીંદગી પાણીમાં ગઈ.
કનકકૃપા સંગ્રહ
૫૧૮