________________
નું
૭. ૮.
૯.
નવા
૧૦.
ત્રીજા દેવલોકના દેવોનું આયુષ્ય સાત સાગરોપમનું. ચોથા દેવલોકના દેવોનું આયુષ્ય સાત સાગરોપમથી અધિકા પાંચમા દેવલોકના દેવોનું આયુષ્ય દસ સાગરોપમનું. છઠા દેવલોકના દેવોનું આયુષ્ય ચૌદ સાગરોપમનું સાતમા દેવલોકના દેવોનું આયુષ્ય સત્તર સાગરોપમનું. આદમ દેવલોકના દેવોનું આયુષ્ય અઢાર સાગરોપમનું. નવમા દેવલોકના દેવોનું આયુષ્ય ઓગણીસ સાગરોપમનું.
દસમા દેવલોકના દેવોનું આયુષ્ય વીસ સાગરોપમનું. ૧૧. અગીયારમા દેવલોકના દેવોનું આયુષ્ય એકવીસ સાગરોપમનું.
૧૨. બારમા દેવલોકના દેવોનું આયુષ્ય બાવીસ સાગરોપમનું. નવ રૈવેયકના દેવોનું આયુષ્ય ૧. પહલી રૈવેયકના દેવોનું આયુષ્ય ત્રેવીસ સાગરોપમનું.
બીજી રૈવેયકનાદેવોનું આયુષ્ય ચોવીસ સાગરોપમનું. ત્રીજી રૈવેયકના દેવોનું આયુષ્ય પચ્ચીસ સાગરોપમનું. ચોથી રૈવેયકના દેવોનું આયુષ્ય છવ્વીસ સાગરોપમનું. પાંચમી રૈવેયકના દેવોનું આયુષ્ય સત્યાવીસ સાગરોપમનું. છઠ્ઠી રૈવેયકના દેવોનું આયુષ્ય અઠ્યાવીસ સાગરોપમનું. સાતમી રૈવેયકના દેવોનું આયુષ્ય ઓગણત્રીસ સાગરોપમનું. આઠમી રૈવેયકના દેવોનું આયુષ્ય ત્રીસ સાગરોપમનું.
નવમી રૈવેયકના દેવોનું આયુષ્ય એકત્રીસ સાગરોપમનું પાંચ અનુત્તરના દેવોનું આયુષ્ય પહેલા, બીજા, ત્રીજા, અને ચોથા આ ચાર અનુત્તરના દેવોનું આયુષ્ય (૩૧) એકત્રીસ થી તેત્રીસ સાગરોપમ સુધીમાં છે.
પાંચમા અનુત્તરના દેવોનું આયુષ્ય તેત્રીસ સાગરોપમનું છે. દેવલોકની ગોઠવણી
પહેલો અને બીજે દેવલોક સામસામે આવેલા છે, તેની ઉપર - ત્રીજે અને ચોથો દેવલોક સામસામે આવેલા છે, તેની ઉપર
૩૪
કનકકુપા સંગ્રહ