________________
૪. લેણ જંભક પ. પુષ્પ જુંભક ૬. ફળ ભક ૭. પુષ્પ ફળ શુંભક ૮. શયન જુંભક ૯. વિધ્યા જંભક ૧૦. અવિયત ચૂંભક પાંચ જ્યોતિષીના નામ:
૧. સૂર્ય ૨. ચંદ્ર ૩. ગ્રહ ૪. નક્ષત્ર ૫. તારા બાર દેવલોકના નામ: ૧. સૌધર્મ દેવલોક ૨. ઈશાન દેવલોક ૩. સનતકુમાર દેવલોક ૪. મહેન્દ્ર દેવલોક ૫. બ્રહ્મલોક દેવલોક ૬. લાંતક દેવલોક ૭. મહાશુક દેવલોક ૮. સહસ્ત્રાર દેવલોક ૯. આનત દેવલોક ૧૦. પ્રાણત દેવલોક ૧૧. આરણ દેવલોક ૧૨. અચુત દેવલોક ત્રણ કિલ્બીસીકના નામ:
પહેલો કિલ્બીસીક બીજો કિલ્બીસીક ત્રીજો કિલ્બીસીક નવ લોકાંતિક દેવોના નામ: ૧. સારસ્વર ૨. આદિત્ય
૩. વની ૪. અરૂણ ૫. ગઈતોય
૬. તુષિત ૭. અવ્યાબાધ ૮. મુરત
૯. અરિષ્ટ નવ રૈવેયકના નામ: ૧. સુદર્શન
૨. સુપ્રતિબધ્ધ ૩. મનોરમ ૪. સર્વતોભદ્ર ૫. સુવિશાલ
૬. સુમનસ ૭. સોમનસ ૮. પ્રિયંકર
૯. નંદીકર પાંચ અનુત્તરના નામ: ૧. વિજય ૨. વિજયંત
૩. જયંત ૪. અપરાજીત
૫. સર્વાર્થસિધ્ધ વિમાન. દેવોનું આયુષ્ય ઉત્કૃષ્ટ
પહેલા દેવલોકના દેવોનું આયુષ્ય બે સાગરોપમનું. ૨. બીજા દેવલોકના દેવોનું આયુષ્ય બે સાગરોપમથી અધિક.
કનકકુપા સંગ્રહ